________________ - શાંકરદર્શન. * પ્રલય કાળે, પૃથિગ્યાદિ લેક, આવરકતત્વ અથાત આકાશાદિ ભૂતજાત, વિગેરે સઘળું કાંઈ નહોતુ. . . . . . ; ઉપરના જડમથી માલુમ પડે છે કે અસત્કાર્યવાદ સા. Wવાદ અને સકારનુવાદ, વેદમાંથી નીકળે છે પણ તેમાં બે વાદ વ્યવહારિક હેઈ ઇવટને વાદ પારમાથિક છે. કેમકે વેદમાં સૃષ્ટિ. શ્રુતિઓ પરમાર્થ વિષયવાળી બ્રહ્મ ભાવ પ્રતિપાદન કરવા સારૂ. કૃતિમાં વૃદ્ધિને ઉલ્લેખ છે. : : : : : : જ્ઞાનને છરી દઈએ તે જગત નથી, જ્ઞાન સ્વરૂપ બ્રહ્મજ જગતનું કારણ, કારણ સત્તાના વ્યતિરેકે કાર્યની સ્વતંત્ર સત્તા હોતી નથી અને કાર્ય સત્તા વ્યતિરેકે પણ કારણનું અસંભવિતપણું,ઘટાદિરૂપ વા જગકૂપ કાર્ય ન હોય તે મૃત્તિકાદિનું વા બ્રહ્મનું કારણત્વ રહે નહિ,કાય કારણ પરસ્પર સાપેક્ષ છે ઉત્પત્તિના પૂર્વે પણ કાર્ય સત્ અર્થાત્ છે તે વ્યક્તરૂપે નહિ પણ અવ્યક્ત શક્તિ રૂપે છે, તે શક્તિ કાર્યથી ભિન્ન નથી, ભિન્ન હોય તે કારણ અસિદ્ધજ રહી જાય. શાથી કે કારણવ, કાર્યસત્તા સાપેક્ષ કાર્ય વ્યક્ત, શક્તિ અવ્યક્ત શક્તિ પ્રાચીન, યક્ત કાર્ય તેનું પરભાવી. . . . . . . કાર્ય કાળે પણ જેમ કારણ સત્તા વ્યતિરેકે કાર્યની સ્વતંત્ર સત્તા નથી, તેમ કાર્યાભિવ્યક્તિની પૂર્વે શક્તિની રવર્તત્ર સત્તા નથી. કારણ હોય તો શક્તિ પણ હોય અને કારણવ નહોય તે શક્તિ ન હોય, કારણવની ઉપલબ્ધિ હેય તે સાથે શક્તિની ઉપલબ્ધિ થાય છે, કારણ થકી શક્તિ ભિન્ન નથી. કેટ લીક બાબતમાં ભિન્ન ખરી, તેથી એમ કહ્યું કે વરાયાભ મૂતારા ચત્રભૂતા શક્તિ,કારણની આત્મભૂત, કાર્ય શક્તિનું આત્મ ભૂત. એટલે કાર્ય પણ કારણનું આત્મભૂત. ' ભગવાન્ ભાષ્યકરે સ્પષ્ટ કહે છે કે - , __ नहि कार्यकारणयोभैद आश्रिताश्रयभावो वा वेदांता दिभिरभ्युपगम्यते कारणस्य संस्थानमात्र कार्यमित्युपगमात् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust