________________ ભગવચકરાચાર્ય ચરિત. . . સુષ્ટિતવની આચના કરવા જતાં સાંખ્યદશન કહે છે કે ગુણ સામ્ય થકી ગુણ વ્યંજન ઉત્પન્ન થઈ સુષ્ટિને આરંભ થાય છે પણુ એ ગુણ સાગ્યનો ભંગ કેશુ કરે છે, તે વાત સાંખ્ય દશ નમાં કહેલી નથી, વેદાંતમાં એ વાતની મીમાંસા છે. સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિ અને પુરૂષથી જગતનું પરિણામ દેખાડે છે વેદાંત બ્રહ્મનું વિવત દેખાડે છે. અદ્વૈત વેદાંત, સઘળા વિષયે, એક બ્રહ્મના પરમાર્થ પણ થકી જુએ છે, પરમાર્થિક ભિત્તિથી સુષ્ટિ તત્વની આલેચના કરે છે. અદ્વૈત વેદાંત બીજું વળી કહે છે કે લેકિક જ્ઞાનમાં જડ અને ચેતનને વિભેદ અપરિડાન્ય છે, પણ પારભાથિક જ્ઞાનમાં વેદાંત શાસ્ત્ર બહાને જગતનું કારણ કહી તેની માયાને જગત્ વ્યકત કરે છે અતિ વેદાંત કહે છે કે માયા,પરાધીન અર્થાત્ બ્રહ્મને આધીન છે, અને સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિ (માયા) ને સ્વાધીન બેલે છે. સાંખ્યશાસ્ત્ર કહે છે જે પ્રકૃતિ, પુરૂષમાં પોતાના ગુણને આરોપ કરી જવા રફટિકવત્ એક સંગે અંધ પંગુવત્ અંગાગિભાવે વિદ્યમાન રહેલ છે, પણ સાંખ્યશાસ્ત્રનાં સિદ્ધાંતને પુછવું જોઈએ કે પ્રકૃતિ અને પુરૂષને સગ કેણ, કરે છે ? તેના ઉત્તરમાં વેદાંત કહે છે કે મહેશ્વરદ્વારાએ એ સંગ થાય છે. એ સાગના જોરે વિશ્વસંસાર વ્યક્ત છે, એથીજ માયાને સ્વતંત્ર કહેવી એગ્ય નથી. * ગાદમાં નીચે લખેલે ગાડભંત્ર માલુમ પડે છે. नासदासीन्नोमदासीत्तदानीं नासीद्रजोनोव्योमापरोयत् / / किमावरिवः कुहकास्यशर्मन्नभः किमासी द्गगनंगभीरम् // (क વેદિતા 8-11-) ' અર્થાત્ સષ્ટિની પૂર્વે જગત અસત્ હતું નહિ. શાથીકે અસત્ કારણથી જગત્ ની ઉત્પત્તિ થઈ શકે નહિ, પ્રલય અવરથામાં પણ ગત્ સત વા વિદ્યમાન હતું નહિ, સૃષ્ટિની પૂર્વે અથાત્ પ્રલય અવસ્થામાં જગત પરમ ગેમમાં એટલે પરમ બ્રહ્મમાં નામ રૂ૫ વિનિમુક્ત હેઈ અવ્યક્ત અવરથામાં વિદ્યમાન હતું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust