________________ - ' 162 62 ભગવકરાચાર્ય ચરિત. तत्त्वस्वरूपानुभवादुत्पन्नं ज्ञानमंजसा / / अहंममेति चाज्ञानं वाधते दिग्भ्रमादिवत् // The knowledge wbich comes from comprehending that being, which has self existence, completely destroys the ignorance which says "I am" or - That belongs io ne, 9 in lie same manner as the light of the sun removes the uncertainty concerning the regions of the sky. ઉત્તર-જેમ રાત્રીમાં થયેલો દિશ્વમ સૂર્યના ઉદય થવાથી મટે છે તેમજ જીવની તથા બ્રહ્મની એકરૂપતાનું દઢ જ્ઞાન અને નાયાસે અહંતા મમતારૂપ સંસારને મટાડે છે. ( જેવું અજ્ઞાન નિવૃત્ત થયું છે એવા વિવેકી પુરૂષની દષ્ટિના રવરૂપનું વર્ણન કરે છે. ) .. सम्यग्विज्ञानवान् योगी स्वात्मन्येवाखिलं स्थितम् / एकं च सर्वमात्मानमीक्षते ज्ञानचक्षुपा // The yoyin, possessing perfect dicernment, con templates all things as subsisting in him-self and thus by the eye of knowledge, discovers that all is the one spirit. જેને નિઃસંશય આત્માના સ્વરૂપને સાક્ષાત્કાર થયો છે એ ગી, પોતાની જ્ઞાનચક્ષુવડે આ અજ્ઞાનવડે કપાયેલ સર્વ જગતું . અધિકાન ફૂટસ્થ સર્વત્ર પૂર્ણ પિતાના સ્વરૂપમાંહે જુએ છે.તથા સર્વ પ્રપંચ અદ્વિતીય વસ્તુની અધિષ્ઠાનથી ભિન્ન સત્તા હોતી નથી માટે આત્માના અંદર અજ્ઞાનવડે આપેલ વિશ્વ આત્મા રૂપજ છે. શંકા-આત્માથી ભિન્ન કળાતા જગને જ્ઞાની આત્મ સ્વરૂપ કેમ જુએ છે? * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust