________________ આત્મબોધ. 161 માણસે કહ્યું જે આભરણુને તું ભુલથી ખોવાયેલ સમજી શેધત ફરે છે તે તે તારા કંઠમાંજ છે એમ કહી તેને તેના કકમાં ધારણ કરેલ આભરણ દેખાડી આપ્યું. ત્યારે તેને બ્રાંતિથી અપ્રાપ્ત માનેલ આભરણની પ્રાપ્તિ થઈ. તેમજ આત્મા સર્વત્ર પૂર્ણ હોવાતી જ્ઞાની અને અજ્ઞાનિ બનેને પ્રાપ્ત છે પરંતુ અને જ્ઞાનીને અજ્ઞાનના લીધે, પ્રાત છતાં પણ અપ્રાત સરખો થઈ ગયેલો હોય છે. ત્યારે તેનું સદ્ગુરૂના ઉપદેશવડે અજ્ઞાન નાશ પામે છે ત્યારે તેને આત્મા જે પ્રથમથી જ પ્રાપ્ત છે તેની પ્રાપ્તિ થાય છે, કાંઈ અપ્રાપ્તની પ્રાપ્તિ તેને થાતી નથી. શંકા–જીવાત્મા તથા પરમાત્મા અને વિરૂદ્ધ રવભાવવાળા હોવાથી તે બન્નેની એકતા જે તમે કહે છે તે કેમ સંભવે ? स्थाणौ पुरुषवद्भांत्या कृता ब्रह्माणि जीवता / जीवस्य तात्त्विक रूपे तस्मिन्दृष्ट निवर्तते / / It is an error to attribale the spirit of life or man's individual spirit (Jivatina) to the supreme spirit just as it is an error to take a post for a man When once the true nature of jwala has been reco ognized, jwala itself disappears. ઉત્તર–જેમ અંધારામાં રહેલા વૃક્ષના ડુંઠામાં અજ્ઞાનવડે ખોટી પુરૂષ બુદ્ધિ થાય છે તેમ અનાદિ અજ્ઞાનથી થયેલ ભ્રમવડે કતપણું ભકતાપણું વિગેરે જીવનાં લક્ષણે બ્રહ્મના અંદર ભાસે છે પરંતુ તામણિ ઈત્યાદિ મહા વાકયના બિચારવડે * ત્યારે જીવનાં વાસ્તવ સ્વરૂપ બ્રહ્મનું યથાર્થ સ્વરૂવ જણાય છે. ત્યારે તે જીવપણું જતું રહે છે. શંકા--જ્યાંસુધી હું છું અને આ સ્ત્રીપુત્રાદિ મારાં છે એવી વૃત્તિ છે ત્યાં સુધી હું નથી તથા મારૂં કાંઇ પણ નથી, એવી વૃત્તિને ઉદય કેમ થાશે ! . 21 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust