________________ * ભગવચ્છરાચાર્ય ચરિત. When meditation is rubbed diligently against spirit, the flame which such friction produces, burns up all the combustible materials of ignorance. અગાઉ બતાવ્યા પ્રમાણે અંતઃકરણ રૂપ નીચી અરણી સાથે ધ્યાનરૂપ ઉપરની અરણીવડે ઘર્ષણ નિરંતર કરવાથી ઉત્પન્ન થએલ અખંડ બ્રહ્માકાર વૃત્તિરૂપ વાળા, સઘળા અજ્ઞાનરૂપ કાકને બાળી નાંખે છે. (જીવ અને બ્રહ્મની એકતાનું યથાર્થ અપક્ષ જ્ઞાન થવાથી આત્મા પોતે પ્રકાશે છે એ વાત દષ્ટાંત સાથે કહે છે.) अरुणेनेव बोधेन पूर्वसंतममे हुने / तत आविर्भवेदात्मा स्वयमेवांशुमानिव // .: When knowledge disperses darkness, the light of the spirit shines fourth, like the dazzling sun જેમ પ્રાતઃકાળમાં અરૂણોદય થવાથી પ્રથમ અંધકાર નાશ થયા પછી સૂર્ય નારાયણનો ઉદય થાય છે તેમજ હું બ્રહ્મ છું.' એવા અપક્ષ નિશ્ચય વડે અજ્ઞાનરૂપ અંધકાર દૂર થયા પછી સૂર્ય નારાયણની માફક આત્મા આપોઆપ પ્રકાશે છે. શંકા–આત્મા તે પોતાનું સ્વરૂપ હોવાથી નિત્ય પ્રાપ્ત છે. તેની જ્ઞાનવડે પ્રાપ્તિ કેમ સંભવે ! .. आत्मा तु सततं प्राप्तोऽप्यप्राप्यवदविद्यया / तन्नाशेऽप्राप्तवद्भाति स्वकंठाभरणं यथा // The spirit, always accessible, is rendered appa. rently, in accesssible by ignorance, but ignorance being dissipated, the spirit shines forth and is again accessible like ornament round the neck ( of a ferron who had forgotten it ). ઉત્તર–જેમ કઈ માણસ પોતાના કંઠમાં પહેરેલ આભારણ વિસરી જઈ તેને ચે તરફ શોધતો ફરતો હતે. તેને કઈ ભલા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust