________________ આત્મબોધ. आत्मैवेदं जगत्सर्वमात्मनोऽन्यन्न विद्यते / मृदो यद्वद्घटादीनि स्वात्मानं सर्वमीक्षते // He knows that all this world is spirit or that boyond spirit, there is nothing; as all varieties of vase are clay, as all things he sees are that spirit ઉત્તર–કાર્યની સત્તા પિતાના ઉપાદાન કારણથી ભિન્ન નથી. તેથી ઘડા વિગેરે કાર્યો જેમ માટીથી ભિન્ન નથી પણ માટી રૂપજ છે. તેમજ સંપૂર્ણ જગત્ પોતાના ઉપાદાને કારણથી ભિન્ન નથી પણ આત્મા રૂપજ છે. ( જ્ઞાનીની જીવન્મુકત અવસ્થાનું નિરૂપણ) जीवन्मुक्तिस्तु तद्विद्वान्पूर्वोपाधिगुणांस्त्यजेत् / सच्चिदानंदरूपत्वाद्भवेभ्रमरकीटवत् // He, who emancipated from his own individual attribute [ Jivaninukta ):knows this, rejects the qualities of the attributes, he previously believed himself to possess and becomes ( Brahma ) in virtue of the essential nature of that being intelligent and happy just as the chrysalis loses its former nature to become a bee. સચ્ચિદાનંદ આત્માના રવરૂપનો સાક્ષાત્કરનાર જીવન્મુકત પુરૂષે, પૂર્વે કહેલ દેહ, ઇંદ્રિય, મન વિગેરે ઉપાધિઓને ત્રિગુણી માયામાં કાર્યરૂપ જાણ ત્યાગ કરવો તથા ભ્રમરકીટની પેઠે સચ્ચિદાનંદ રૂપમાં રહેવું. ( જીવન્મુકતનું વર્ણન શ્રીરામચંદ્ર કહે છે) तीवा मोहार्णवंहत्वारागद्वेषादिराक्षसान् / योगी शांतिसमायुक्तो ह्यात्मारामो विराजते // 1 જેમ ભમરી કઇ કીડાને દરમાં લઈ જઈ ડંખ મારે છે ત્યારે તે કીડાની વૃત્તિ ભયના લીધે ભમરીરૂપ થાય છે. કીડો પોતાનું રૂપ તજી ભમરીરૂપ થાય છે તેમજ અધિકારી પુરૂષ પણ વિચારવડે અંતે બ્રહ્મરૂપ થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust