________________ આત્મબોધ. - - 143 પંચકૃત, પૃથ્વી વિગેરે પંચ મહાભૂતવડે ઉત્પન્ન થયેલ, પ્રારબ્ધ કર્મથી રચેલું તથા આત્માને સુખદુઃખ ભેગવવાનું સ્થાન આ પૂલ શરીર આત્માની પ્રથમ ઉપાધિ છે. | ( સૂક્ષ્મ શરીરની ઉપાધિ કહે છે. ) पंचप्राणमनोबुद्धिदर्शद्रियसमन्वितम् / अपंचीकृतभूतोत्थं सूक्ष्मांग भोगसाधनम् // The subtle body which is not formed by the five ( gross ) elements, but by the union of the five breaths ( Pranas ) with manas inteligence and the ten organs is the instrument of sense preception. - પ્રાણ, અપાન, સમાન, ઉદાન, અને વ્યાન એ પાંચ માણ, મન એટલે અંતઃકરણની એકતા વિકલ૫વાની વૃત્તિ, બુદ્ધિ એટલે નિશ્ચયવાળી વૃત્તિ, શ્રેત્ર, વચા, નેત્ર, જીદ્યા, અને નાસિકા એ પાંચ જ્ઞાનેંદ્રિય, તથા વાણી, હાથ, પગ, ગુદા, અને ઉપસ્થ એ કમે દ્રિયે મળી દશ ઈદ્રિયે, એવી રીતના સત્તર તત્ત્વયુકત અપંચીકૃત મહાભૂતથી રચાયેલ સુખ દુઃખ ભેગના સાધનભૂત સૂક્ષ્મ શરીર (લિંગ શરીર) આત્માની બીજી ઉપાધિ છે. ( ત્રીજું કારણ શરીરરૂપ ઉપાધિ કહે છે. ) अनाद्यविद्यानिर्वाच्या कारणोपाघि रुच्यते / उपाधित्रितयादन्यमात्मानमवधारयेत् // Ignorance (anadyavidya) which has no beginn.ing and which cannot be defined, is the causal 1 પંચીકરણનો પ્રકાર દરેક ભૂતના સરખા. સરખા બે બે ભાગ કરવા. પછી તેમાંના દરેક ભૂતન અર્ધો ભાગ લઈ તેના સરખા ચાર ચાર ભાગ કરી પિતાનાવિના બીજા ચાર ભૂતોને એકએક સાથે વહેંચી આપવાથી દરેક ભૂતોમાં પોતાનો અર્ધો ભાગ તથા બીજા ચાર ભૂતોના ચાર ચતુર્થાશો મળી બીજો અર્ધો ભાગ પ્રાપ્ત થવાથી તૈયાર થયેલું એક ભૂત પંચીકૃત મહાભૂત કહેવાય છે એ પાંચ મહાભતે આ પૂલ શરીરનું ઉપાદાન કારણ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust