________________ 144 ભગવચ્છકરાચાર્ય ચરિત. attribute, but this differs essentially from that triplicity of attributes which is recognised as the spirit. અનાદિ અનિર્વચનીય, એટલે સત્ય અથવા અસત્ય નહિ કહી શકાતી,સમષ્ટિ વ્યષ્ટિ રશૂલ સૂક્ષ્મ શરીરના કારણરૂપ અવિદ્યા તે આત્માની ત્રીજી ઉપાધિ છે. એ ત્રણે ઉપાધિથી જુદો. તેમને સાક્ષી હું અસંગ ફૂટરથ, સત્ ચિત્ આનંદ બ્રહ્મ સ્વરૂપ છું એ પ્રમાણે આત્માને નિશ્ચય કરે એજ આ રથાને ત્રણ ઉપાધિના નિરૂપણ કરવાનું પ્રજન છે; અન્ય પ્રજન નથી. શંકા–ઉપર કહેલ ત્રણ ઉપાધિથી ભિન્ન આત્મા, સત્ ચિત્ આનંદરૂપ છે એવું તમારું કહેવું સંભવ૫ર નથી. શાથી કે આ ત્મા અન્નમયાદિ કોષરૂપ છે એવું અતિ ઉપરથી સમજાય છે. શ્રુતિ સવા પુરપીડનરમથક તે આ પુરૂષ અન્નરસમય છે. માટે અન્નમયાદિથી જુદો આત્મા નથી. કેષજ આત્મા છે. पंचकोशादियोगेन तत्तपय इव स्थितः / शुद्धात्मा नीलवस्त्रादियोगेन स्फटिको यथा // : With the five Kosbas or sheaks, the pure spirit [ shudhatina ] appears to possess, the nature of one kosha or the other just as a crystal which is colourless by nature reflects the colours of objects that are brought before it . ઉત્તર–જેમ સ્ફટિક મણિ શુદ્ધ સ્વચ્છ વર્ણને છતાં પણ કાળા વા પીળા વસ્ત્રની પાસે મુકવાથી કાળે કે પીળો લાગે છે તેમ અન્નમયાદિ કષના ગવડે અથાત્ તે તે કોષની સાથે આત્માની એકરૂપતાની બ્રાંતિવડે પ્રતીત થવાથી તેને કેષરૂપે સ્થિ ત થવા સરખો જણ્ય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust