________________ આત્મા . 141 માટે આ સઘળું જગત્ માયાવડે બ્રહ્મમાં ક૯પાએલ છે એ બાબતને દષ્ટાંત આપી દઢ કરે છે. सच्चिदात्मन्यनुस्यूते नित्ये विष्णौ प्रकल्पिताः व्यक्तयो विविधाः सर्वा हाटके कटकादिवत् That being, true, and intelligent, comprehends within itself every varicty of beings, penetrating and perpie. ating all as a thread which strings to gether the various beads. : જેમ સુવર્ણની અંદર કંટક કુંડળ વિગેરે જુદી જુદી જાતના ઘાટ કપાયેલ છે. કટક કુંડળ વિગેરે કહેવા માત્ર છે. વસ્તુતાએ સુવર્ણ છે. તેમ સત્ય જ્ઞાન, આનંદ સ્વરૂપ, માળાના મણકામાં સૂત્રની પેઠે સર્વત્ર અનુસૂત ભૂત ભવિષ્યત્ અને વર્તમાનકાળમાં બાધરહિત (નાશ રહિત) તથા વ્યાપક છાના અંદર દેવ, મનુષ્ય, પશુ, કીટ વિગેરે જુદી જુદી વ્યકિતઓ માયા વડે કપાચેલી છે તાત્પર્ય એટલું છે કે કલ્પિત સધળી વસ્તુ પિતાના અધિષ્ઠાનથી ભિન્ન નથી કેવળ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપજ છે - ( કહેલા અને મજબુત કરે છે. ) यथाकाशो हृषीकेशो नानोपाधि गतो विभुः / तद्भदाद्भिनवभाति तन्नाशे सति केवलः // The Verse is to the effect, that, in consequence of possessing diverse attributes, the supreme existence appears inanifold but that when the attributes are annihilated unity is restored. જેમ આકાશ એક છે તે પણ ઘટ મઠ વિગેરે ઉપાધિના એ તે ઘટાકાશ મઠાકાશ વિગેરે ભિન્નભિન્ન સ્વરૂપે ભાસે છે તથા ઘટ મઠ વિગેરે ઉપાધિના નાશે કેવળ શુદ્ધ મહાકાશજ ભાસે છે એજ પ્રમાણે મન સહિત અગીયાર ઇક્રિયેનું પ્રવર્તક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust