________________ 14 ભગવછંકરાચાર્ય ચરિત. After the soul afflicted by ignorance, has been purified by knowledge which then disappears as the seed of berry of the Kataka after it has purified water. શંકા--આ પ્રત્યક્ષ દેખાતા સંસારને તમે અસત્ય કહે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ છે. . संसारः स्वमतुलयोहि रागद्वषादिसंकुलः . * स्वकाले सत्यवद्भाति प्रबोधेऽसत्यवद्भवत् : . Like an image in a dream the world is troubled by love, hatred and other passions, so long as the dream lasts the image appears to be real, but an awaking it vanishes ઉત્તર--જેમ સ્વપ્ન મિથ્યા છતાં પણ નિદ્રાના સમયમાં સત્ય જેવું ભાસે છે. પરંતુ જાગૃત દશામાં તે તેની મેળેજ ખોટું થઈ જાય છે તેમ આ રાગ દ્વેષાદિ દોષે વડે ભરેલે સંસાર મિથ્યા છે તથાપિ અજ્ઞાન અવસ્થામાં તે સાચા સરખે ભાસે છે . ( જગતનું મિથ્યાપણું બીજા દાંતવડે દઢ કરે છે. ) ___ तावत्ससं जगद्भाति शुक्तिकारजतं यथा यावन जायते ब्रह्म सोधिष्ठानमद्वयम् ... The world appears to the real as an ayster shell appears to be silver, only so long as Brabma ( Pure) remains unknown the Brahma that is above all and indivisible. - ત્યાં સુધી છીપનું યથાર્થ ભાન થયું નથી. ત્યાં સુધી તે રૂપુંજ ભાસે છે તેમ નામ રૂપાત્મક સઘળા પ્રપંચના અધિષ્ઠાનભૂત અદ્વિતીય શુદ્ધ બ્રહ્મને જ્યાં સુધી સાક્ષાત્કાર થયે નથી. ત્યાં સુધી આ પત્ સત્ય હોય તેવું ભાસે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust