________________ * ભગવરછ કરાચાર્ય ચરિત. સે, તેં અમને દર્શન આપ્યું, તને જેવા સારૂ અમે અત્યંત ઉત્કંઠિત હના. અહો જેઓ કૃતાર્થતાના છેલા પદ સન્યાસનાં આશ્રય કરે છે તેને સંસારમાં વિપદ્ રહેતી નથી. આપણે સ્ત્રી પુત્રના ભરણ પોષણ સારું સર્વદા તત્પર છીએ, એટલે આપણાથી ઈશ્વરપારસના, તીર્થ પર્યટન કિંવા સાધુ સેવા શી રીતે બની શકે? એક દિવસ અમારા ઘેર એક બ્રાહ્મણ આવ્યો હતો. અમે તેની પાસેથી સાભળ્યું કે તે તુર્થાશ્રમનું અવલંબન કર્યું છે. અહો ! સન્યાસી લોકોને કંઈ પણ પ્રાર્થનીય હોતું નથી. આત્મજ્ઞાન તેઓની ભાર્યા, જગતેઓનું ઘર, વૈરાગ્ય જ 5 મસુખ, શિષ્ય લોકે તેના પુત્ર. સંસારી લોકની કઇથી અ શા નિવૃત્ત થતી નથી થાવનના પ્રારંભે તેઓ મનોરમાં સ્ત્રીને સારૂ વ્યગ્ર હોય છે. જે પત્ની એશાનુરૂપ ગુણાતી હોય તે તેનાથી સુસંતાન મેળવવાની તેઓ આશા રાખે. સૌભાગ્ય ક્રમે પુત્ર પેદા થાય તો પછી તેના મરણથી કલેશની સીમા રહે નહિ, એટલે કે હું જોઉં છું જે જેઓ કામન વશ છે, તેઓને દુઃખને અંત નથી. એથી કરીને જ જ્ઞાની લોક વૈરાગ્યનું અવલંબન કરે છે પંડિતા ચિત્ત શુદ્ધિને વૈરાગ્યનું મૂળ કારણ કહે છે. આત્મજ્ઞાની સાધુ પુરૂષના સહવાસ વિના ચિત્ત શુદ્ધિ થાતી નથી. તે સારૂ સંસારતપ્ત ઉપર અનુકંપા બતાવી જ્ઞાની લો કે સર્વદા પૃથ્વી ઉપર કરે છે. એ માટે તે જ્ઞાનવર ! તમે અહીં કેટલાક સમય રહે, તમારી સાથે વાસ કરવાથી અમારી ચિત્તવૃત્તિ મલિન ભાવ છોડી દઈ વિમળ ભાવ ધારણ કરશે. તમારા આવવાથી આજ અમારું ઘર પવિત્ર થયું. અમારું ઘર મલિનપણનું ઠેકાણું છે. ઉત્કટ સાહસનું આધાર છે. પરનિંદાનું સ્થાન છે,અને મિથા ભાવનું સ્થળ છે. આંહી પ્રતિદિન હિંસાઓ થાય છે. આ ઘરમાં રહી કેટલાક ખળ લોકોનો અમારે સહવાસ થયો છે. અમે ગાઢ નિંદાને તાબે થઈ એવા ઘરનો પરિત્યાગ કરી શકતા નથી. " પદ્મપાદ, પિતાના જ્ઞાતિ બંધુઓની એ વાત સાંભળી ઉત્તરમાં બોલવા લાગ્યા, “તમે જે બેલો છે તે સઘળું સત્ય છે. પણ સઘળું ભાવ્યાધીન છે, જેના ભાગ્યમાં હોય તે જ બ્રહ્મજ્ઞાન મેળવી શકે છે. તેમ થવાથી ગૃહસ્થાશ્રમ કાંઈ નિંદનીય નથી, અમને કણ અન્ન ન આપશે ? કોઈ અતિથિ ગૃહસ્થના ઘેર આવે તે અતિથિ ગૃહસ્થના ઘેરથી ક્ષુધાની શાંતિ કરે છે એવા ગૃહસ્થ શિવાય પુષ્યવાળો આ જગતમાં કોણ છેબહ્મચારી, વાનપ્રસ્થ, અને ભિક્ષુકને નિહ, ગૃહસ્થ ઉપર હોય છે, III P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust