________________ પદ્મપાદના નાથ યાત્રા. તીર્થ છે. તેની પાસે પવિત્ર જળવાળી સુવર્ણ મુખરી નદીના પ્રવાહિત 5-. બિપાદે એ નદીના જલમાં અવગાહન કરી,ભવની સાથે વિરાજતા તે હાલ હરતીશ્વર મહાદેવને જોઈ ભકિત સાથે તેનું સ્તવન કર્યું. અને ત્યાંથી ૫ધિપાદ પ્રસિદ્ધ કાંચી ક્ષેત્રમાં આવ્યા. શાસ્ત્રકાર, આ કાંચી ક્ષેત્રને, સંસાર સાગર થકી બચવાને ઇચ્છતા આશાર્મીઓને સેવવા યોગ્ય ક્ષેત્ર કહે છે. પદ્મપાદ તે ક્ષેત્રના અધીશ્વર વિશ્વને ભક્તિ ભાવે પ્રણપાત કી પાસેના કાવેસ નામના પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરમાં ગયા. ત્યાર પછી કલા વેશનું દર્શન કરી ત્યાંથી એક બીજા તીર્થના દર્શને તે ગયા, ત્યાં તેણે એક શિવપરાયણ આસામીને પૂછયું જે " આ તીર્થનું નામ શું? " તેણે કહ્યું “મહાદેવના નર્તન કાળે તેના જટા મંડળ થકી જે રાઘળાં જલ બિ દુઓ પડ્યાં તેમાથી આ પ્રસિદ્ધ શિલગ ગા તિર્થની ઉપતિ છે.” પદ્મ પાદે તે સાંભળી શિવગંગામાં નાહી ત્યાંના ભુવન પલક શંકરના દે પ્રણિપાત કર્યો. આવી રીતે તીર્થાટન કરતાં કરતાં પદ્મપાદે સેતુબંધરામેશ્વરે જવાનો સંકલ્પ કર્યો. જતી વખતે માર્ગમ કાવેરી નદી તેની નઝરે પડી 'પદ્મપાદાપર્વતમાં થીનીકળેલીકાવેરીને જોઈઅત્યત પ્રસન્ન થયા અને શિષ્યોની સાથે તેના પુલ ઉપર થઈ ચાલવા લાગ્યો. એક દિવસ ફરતાં ફરતાં પદ્મપાદ પિતાના મામાના ઘેર જઈ પહોંચ્યો શાસ્ત્રજ્ઞ મામો, ઘણા કાળે આવેલા ભાણેજને જોઈ અત્યંત હર્ષ પામ્યો. તેની બે આંખમાંથી આનંદાશ્રુ પડવા લાગ્યાં, બંધુ બાંધેવો આવી અત્યંત હર્ષ કરવા લાગ્યા. અને તેને કહેવા લાગ્યા. " બહુ દિવ 1 કાંચી ક્ષેત્ર મહા તીર્થ શાસ્ત્રમાં જે આઠ મોક્ષ પ્રદ ઠેકાણાં કહેલ છે તે માંહેલું કાચી ક્ષેત્ર એક છે. કાંચી ક્ષેત્ર મદ્રાસ પ્રેસી ડેન્સીના અંદર એક પ્રાચીન નગર છે. કંચી ક્ષેત્રમાં ઘણા હિંદુરાજાઓએ દેવ મંદિર બંધાવ્યાં છે કાંચીપુર નગર બે ભાગે વિભકત છે. શિવ કાંચી અને વિષ્ણુ કાંચી શિવ કંચીમાં અસંખ્ય શિવ મંદિર અને વિષ્ણુ. ફાંચીમાં અસંખ્ય વિષ્ણુ મંદિર છે. એ સિવાય કાંચીપુરની પાસે કેદરેશ્વર અને બાહુકારણ્ય નામના બે પુણ્ય સ્થાન છે. અહી બાદ્ધ કીર્તિ તથા જૈનકીર્તિ પણ જોવામાં આવે છે. શિવ કંચીમાં એ કામ થ અને કમાણી દેવીનાં મંદિર વિખ્યાત છે અને વિશુકંચમ વદરાજ સ્વામીનું મ દીર વિખ્યાત છે. 2 કાવેરી એક પવિત્ર નદી છે. કાવેરી નદીનાં તીરના ચડેલ પ્રદેશમાં પદ્મપાદનો જન્મ થયો છે. - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust