________________ 78 ભગવચ્છકરાચાર્ય ચરિત.. એ યુગલ મૂર્તિનું દશને કરી તે સ્થાન થકી મૌન અંબિકાના મંદિરમાં ગમન કર્યું. એ સ્થાને અંત્યંત નિર્જન અને અધિક રમણીય તેની ચારે તરફ તાલ, સાળ.આમ્ર વગેરેનાં ઝાડવાં શેભી રહેલ હતાં. ત્યાં જઈ જોયું તો પુત્રગત પ્રાણું એક દંપતી મૃત પુત્રને પાસે રાખી રૂદન કરે છે. એ જોઈ શંકરનાં અંતઃકરણમાં અત્યંત કરૂણાનો ઉભરો આવ્યો. શંકર, શોકા ચિતે અક્રુપાત કરવા લાગ્યા. એ સમયે દેવવાણી થઈ કે “જે આસામી , રક્ષા કરી શકે નહી તેને શોક પ્રકાશ કરવો કેવળ દુઃખ માટે:” શંકર એ સાંભળી બોલ્યા: 'એ વાત્ત સાચી છે મારા જેવા ક્ષુદ્ર આસામીને શેક પ્રકાશ કરે શોભે નહિ” એથી કે જેની કૃપાથી આ ત્રિજગત નિયમિત તેને જ શરાપન્ન થવું ઉચિત છે. એ બેલી શંકરે, અત્યંત - ક્તિથી પરબ્રહ્મનું સ્તવન કર્યું તેની પ્રાર્થના પૂર્ણ થઈ. શંકરનું એવું - મત્કારિક ચરિત જોઈ ત્યાંના સઘળા કે ચમકિત થયા. * ત્યાર પછી શું કરે મનધારિણી અંબિકાની પ્રદક્ષિણા કરી તાંજલી, પુટે બોલવા લાગ્યા. " દેવિ ! બીજા લોકો તમારી બાંહ્ય પૂજા કરે છે. ભગમ આસામીઓ તમને હૃદયમાં ધરી ધ્યાન કરે છે. પણ તત્વજ્ઞાની આસામી તે કદી તમારી આરાધના કરે નહિ. જે ગુરૂપદેશની મદદથી સંપૂર્ણ જ્ઞાની થયા છે તેઓના, પક્ષમાં ચિસ્વરૂપા બ્રહ્મમયી અને સચ્ચિદાનંદબ્રહ્મ સમાન છે. એટલે કે સઘળું બ્રહ્મમય ભાળતાં તે ચિઋક્તિમય જુએ છે. ત્યાર પછી શંકરે, ઘણું સાધકોની પૂજા ગ્રહણ કરી અને શાંત ચિતે કેટલોક સમય ત્યાં રહ્યા. .. | હસ્તામલકનું શિષ્યત્વ ગ્રહણુ. * કેટલોક સમય પછી ફરતાં ફરતાં શિવે સાથે શંકર, શ્રાવલી નામના એક બ્રાહ્મણના ગામડામાં આવી પહોંચ્યા. એ સ્થાને એકંદર બે હજાર બ્રાહ્મણોને નિવાસ હતો. ત્યાંના સઘળા અધિવાસીઓ, યાગ યજ્ઞ કરવામાં અનુરક્ત હતા. એ સઘળ અગ્નિહોત્ર પરાયણ બ્રાહ્મણો પ્રતિદિન હેમાગ્નિમાં વૃતાહુતિ થઈ પિતાના જીવનને સાર્થક કરતા હતા. તેઓ છતેંદ્રિય અને ક્ષમા શીલ હતા. : એ બ્રાહ્મણ, વૈધકાર્ય સિવાય, બ્રમથી પણ કોઈ દિવસ નિષિદ્ધ કમિ કરતા નહિ, અપમૃત્યતે સઘળા સદાચારી બ્રાહ્મણના ઘરના દ્વારે દ્વારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust