________________ શ્રી પર્વતે ગમન અને કાપાલિક વધ. . 79 ભટકીને પણ કોઈના ઘરમાં પેસી શકતું નહિ. તે ગામડામાં એક શિવાલય છે. તેમાં પિનાક્ષાણિ ભગવાન મહાદેવ, નિત્ય વિરાજમાન શંકર, તે શિવમંદિરમાં આશ્રય લઈ ત્યાં રહેવા લાગ્યા. એ ગામડામાં પ્રભાકર નામ નો એક પંડિત વસતો હતો. પ્રભાકર..પ્રવૃત્તિ માર્ગને અનુરાગી હતે. યાગાદિ કાર્યનાં પિપક જે જે શાસ્ત્ર છે તે તે શાસ્ત્રોનું પ્રભાકરે ઉત્તમ રીતે અધ્યયન કર્યું હતું, અને તેજ શાસ્ત્રનું સર્વદા પ્રભાકર અનુશીલન કરતાં હતા. એ પ્રદેશમાં પ્રભાકર જેવો કોઈ વિદ્વાન નહોતું. એ બ્રાહ્મસુને અનેક દુધાળ ગાયો અને ભૂમિખડા હતા. એ બ્રાહ્મણને બંધુ બાંધોનો અભાવ નહોતો. તે પણ તે સર્વ દા અસુખી રહેતો હ. શાથી કે તેને એક માત્ર પુત્ર હતા, તે પુત્ર સર્વદા જડવત નિચેષ્ટ રહેતો હતે. તે કાંઈ બોલતો નહિ, ને કાંઈ સાંભળતું નહિ–તે નિરતર ધ્યાનમગ્ન અવસ્થામાં રહેતો હતો. પ્રિયદર્શન પુત્રની એવી દશા જોઈ પ્રભાકર નિરંતર ચિંતાકુળ રહેતો હતો. તે સર્વદા ૫ડિતાને પુછતો હતે, ભાઈઓ !. આ પુત્રને કોઈ ગ્રહને આવેશ છે?” પણ પંડિતો કાંઇ નિર્ણય કરી શકતા નહિ. ત્યાર પછી તેના સાંભળવામાં આવ્યું કે ગામના મંદિરમાં કોઈ પૂજ્યપાદ સ્વામી આવ્યા છે. તેની સાથે અનેક શિષ્યો છે, અને પુષ્કળ પુસ્તકો છે. પ્રભાકરે પુત્રને સાથે લઈ તે મહાત્માની પાસે જવની વાસના કરી. રાજા, ગુરૂ, દેવતા વીગેરેની પાસે રિક્તસ્તે જાવું નહિ ? એમ જાણી કાંઈક ઉપહાર સાથે પુત્રને સાથે લઈ તે શંકરની પાસે આવ્યો, અને તે જડેભાના પંજ પુત્રને શંકરના ચરણકમળે નમાવ્યા. પુત્ર શંકરના ચરણ કમળમાં પડી ઉઠવા ચાહ્યું નહિ. તે પોતાને અધિક જડભાવ દેખાડવા લાગ્યો. ‘શંકર, હસ્તધારા સ્પર્શ કરી તે પુત્રને પિતાના ચરણમાંથી ઉડાડો. પુત્ર ઉઠયો કે પિતાએ પૂછયું " પ્રભે! કહી આપો! કે મારા પુત્રને જડભાવનું કારણ શું છે ? તેની ઉમ્મર તેર વર્ષની થઈ છે તેમ છતાં તેને કઈ રીતને બોધાબોધ નથી. વેદનું અધ્યયન તેણે કર્યું નથી. કોઈ પણ અક્ષર કહાડવા ને શિખ્યો નથી. મેં મોટી મુશકેલાઈથી તેનો ઉપનયન સંસ્કાર કર્યો છે બાળકો તેને રમવા સારૂ લાવે છે તે પણ તે રમવા જાતા નથી. દુર્ત બાળકે તેને જડ અને મૂર્ણ જાણે બહુ પ્રહાર કરે છે, '! ભ પ્રકાર અને પ્રમાકરે એક વ્યકિત નહિ રે વિતંતુનોપેથa . રાગા હૈ.૫ . . . . . . . - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust