________________ સુલસાના બત્રીશ પુત્ર. 73 એમ કરવાથી તને એટલીજ સંખ્યામાં ગર્ભ રહી છે; કારણકે જેટલા બીજ હોય તેટલા અંકુરે ઉત્પન્ન થાય છે. તેને પુત્રો થશે તે બત્રીશે ગુણશાલી થશે; પણે એમનું સર્વેનું આયુષ્ય સરખું થશે; અથવા તે ભાવિ વસ્તુ બનવાની હોય તેજ બને . છે. હું તારી પીડા દૂર કરીશ, તું વિષા કરીશ નહિ” એમ તેને સમજાવીને દેવતા સ્વર્ગમાં ગયે. સુલસા પણું વ્યથી દૂર થવાથી, વિદેહભૂમિ ઊંચા ઊંચા વિજયેને ધારણું કરે છે . તેમ ગર્ભને ધારણ કરવા લાગી. પૂ. માસે અને દિવસે, એણે પ્રશસ્ત સમયે અને ઉત્તમ મહતું, કમલિની પાને જન્મ આપે તેમ, બત્રીશ શ્રેષ્ઠ અને ગુણવાને પુત્રને નિર્વિકને જન્મ આપે તે વખતે સારથિશિરોમણિ નાગશ્રાવકે પણ વધામણી લાવનારને સારી રીતે સંધ્યા. સંતતિ નથી હતી તેને એક પણ પુત્ર અવતરે તે પ્રીતિદાયક થઈ પડે છે તો આને આ બત્રીશ વિશેષ હર્ષ આપે છે. પિતાના નેત્રને અમૃત સમાન એવા એ પુત્રનું ધાત્રીઓ પરિપાલન કરવા લાગી; એમનું શરીર રૂપ અને સિભાગ્યથી શોભવા લાગ્યું અને એ રાજપુત્રોની જેમ વયે વૃદ્ધિ પામવા લાગ્યા. અંક-શીર્ષ-ખભા-ચરણપૃષ્ટ–અને ભુજા, એમ સર્વ અંગે વળગેલા પુત્રેથી નાગસારથિ, ફળના ભારથી લચી ગયેલા ઊંચા ઉર્દુબેર વૃક્ષ સમાને શોભવા લાગ્યા. વળી તે વારંવાર તેમના ચુંબન–આલિંગન વગેરથી પોતાના મનોરથો પણ કરવા લાગ્યો; અથવા તે ભાગ્યવાનજનને આ લેકની લહમી તો હોયજ, પણ પરલોક સંબંધી લીમી એ તેને હરતને વિષે છે. અનકમે સવે પુત્રો સમાને વયના હેઈ અશેષ કળાને વિષે નિપુણ થયા; અને રાજહંસનું અન્ય હંસ અનુગમન કરે તેમ તેઓ શ્રેણિકરાજાનું અનુગમને કરવા લાગ્યા; તથા રાજ્યલમીના સ્વામી શ્રેણિકમહીપતિનું સારથિપદે બજાવવા લાગ્યા; કારણકે પુત્રે પિતાના કમથી ચાલ્યા આવતા પતું પરિપાલન કરેજ છે. આ વખતે, મેરૂપર્વતની ઉપર જેમ અમરાવતી નગરી છે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust