________________ - અભયકુમારને જન્મ. સમૂહ હોયની એવા વિરાજવા લાગ્યા. માથે વેત મેઘ આવી રહ્યો હોય એવા ગિરિવર ઉપર એક સુવર્ણની કમળનીને, ઘડીમાં આવતા ને ઘડીમાં પાછા ઉડી જતા એવા કલહંસવાળું કમળ હોય, તો તે કમળની, હસ્તી પર બેઠેલી અને તમે છત્રને ધારણ કરતી નન્હાના-હાલતા ચામરથી વીંજાતા-મુખને ઉપમા આપી શકાય. પછી સુંદર વસ્ત્રાભરણથી વિભૂષિત એવી નન્દાએ વિરતિની પેઠે સર્વ જન્તુઓને અભય આપી, ચિન્તામણિની પેઠે અનાથ-દીન-પંગુ-અબ્ધ-વ્યાધિગ્રસ્ત આદિને મનેરને પૂર્ણ કરી ચાટ–ચોક વગેરેમાં ફરી, મેઘમાળાની જેમ દાન આપીને લેકેને શાન્ત કર્યા. આ પ્રમાણે ભદ્રશેઠે નાના મનોરથ પૂર્ણ કર્યા. દક્ષિણ કર ઉદાર થયે છતે કયા કાર્ય સિદ્ધ નથી થતાં ? - હવે ગૂઢગભો નન્દા, પિતાના મનોરથ પૂર્ણ થયે, દુહ એવા ગભંભારને, પૃથિવી અમૂલ્ય નિધાનને ધારણ કરે તેમ, આનન્દ સહિત વડન કરવા લાગી. પિતાના આત્માની પેઠે અત્યન્ત સુખમાં ગર્ભને પાલન કરતાં નવ માસને સાડાઆઠ દિવસ વ્યતિકમ્યા, તે વખતે દિશા નિર્મળ થયે છતે, વાયુ અનફળ થયે છતે, મહીતળ પુષ્કળ ધાન્યસમૃદ્ધિથી ભરાઈ ગયે છતે, જ્યારે સર્વ ઉત્તમ ગ્રહે કેન્દ્રાદિસ્થાનમાં હતા અને ગુરૂ મુખસ્થાનને વિષે હતો એવા ઉભયકુળને લાભપ્રદ ઉત્તમ સમયે, પરમ ઉત્કૃષ્ટ વૈભવની વચ્ચે, પૂર્વ દિશા રવિમંડળને પ્રસવે તેમ, નન્દાએ, અતિ સુખશાતિથી, પ્રસરતી કાન્તિવાળા પુત્રને જન્મ આપે. તે વખતે, અત્યન્ત પરિશ્રમને લીધે સરી જતી નીવીને વામ હસ્તવડે ગ્રહણ કરી રાખતી, ઉતરી જતા ઉત્તરીય વસ્ત્રને દક્ષિણ હસ્તવડે મસ્તકપર લઈ લેતી, કીડારને જોતરેલા બળદની પેઠે અતિશય હાંફતી, અને નિતમ્બ તથા વજના ભારને લીધે પદે પદે સ્કૂલના પામતી પ્રિયંકરા નામની દાસી શીધ્ર શ્રેણીની પાસે . 1 સવ સાવઘથી વિરમેલા–સર્વ નિન્ય વ્યાપાર ત્યજેલા–સાધુ યુનિ. 2 અર્થાત દાન આપવાથી. આપનારો હાથ એ દક્ષિણ હાથ છે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust