________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. શ્રેણિકકુમારે હા કહી એટલે ભદ્રશેઠે ક્ષણમાત્રમાં વિવાહની સામગ્રી તૈયાર કરાવી; કારણ કે મોટા કેનાં કાર્ય એમના બોલ્યા પહેલાં જ થાય છે. સર્વ સ્વજન સંબંધીઓએ એકત્ર મળીને ભજનમંડપ નાંખ્ય કારણ કે ઉદ્યમીના મનને ભેજનની સામગ્રી કશી ગણત્રીમાં નથી. પછી વેતશાળ, ઘીના બનાવેલાં નવીન વડાં, ખાંડના ખાજાં, તળેલી પુરીઓ, મધુર ળ આદિ પકવાન્ન રઈઆ પાસે તૈયાર કરાવી શેઠે સકળ વર્ગને જમાડ્યા, અને તેમને ચંદનાદિથી વિલેપન કરી પાન સોપારી આપ્યાં; કારણ કે સારું કહેવરાવવાની ઈચ્છાવાળા ગૃહસ્થને આ બધું કરવું ઘટેજ છે. ત્યારપછી દાસીઓએ નંદાને દશાયુક્ત ઉજવળ વસ્ત્ર પહેરાવી ચંદનનું વિલેપન કરી, આભૂષણ સાથે પુષ્પમાળા પણ આરોપણ કરાવી, માતૃગૃહ (માયરા)માં આવ્યું. ત્યાં તે કુલદેવીને નમીને સામી ઉભી રહી. શ્રેણિકકુમાર પણ કેસર દિનું વિલેપન તથા ઉત્તમ વસ્ત્રો ધારણ કરી, જગમ કલ્પવૃક્ષ હાયની એ જણાત, દેવીના ભવન પ્રત્યે આવ્યું. ત્યાં નન્દાને હર્ષથી નિહાળી એ રાજપુત્ર શૃંગારરસમાં ડુબતે ચિત્તને વિશે વિચારવા લાગે –અહે! આના રક્ત ઉન્નમ ચરણ કેવા શેભે છે ! નિશ્ચય એનાથી પરાજય પામીને જ જાણે પદ્મકમળ જળદુર્ગને આશ્રય લીધે હોયની ! આના મુખની સાથે સ્પધો કરવાથી પિતાને અપરાધી ગણી, આની આરાધનાને અર્થે જ જાણે ચંદ્રમા નખના મિષે આના ચરણમાં પડેયે જણાય છે. દિયાત્રાથે પડાવ નાખી રહેલા ભગવાન કામદેવના પટમંદિરમાંના ચાર મહાન સ્તંભેમાંથી એક સરલ જોડલું પ્રચ્છન્નપણે અહિં આવીને રહ્યું હાયની એવી દેખાતી આની બે જંઘાઓ મારાં ચક્ષુને અત્યંત આનન્દ પ્રાપ્ત કરાવે છે. અહો ! આના ગેળ અને વિશાળ ઉરૂ મારા ચિત્તને વિષે રમ્યા કરે છે; એમનાથીજ પરાભવ પામીને કદલીવૃક્ષે જાણે વનમાં જતાં રહ્યાં હોયની ! આના વિશાળ, Pર 1 જળરૂપી કિલ્લે. 2 તબુ. Jun Gun Aaradhak Trust