________________ ર૭૦ પરિષિક-ટિપ્પણી. 45. છેલ્લી. શિવલાસ. મોક્ષ, મુક્તિ. કવિજનો મોક્ષને મુક્તિનગરી, મુકિતવધુ, શિવવધુ-એવાં એવાં અલંકારિક નામ આપે છે. 46-. માર્ક ડગડષિ. એ એક મોટા ત્રાષિ થઈ ગયા. એમણે એક પુરાણુ રચ્યું છે જે એમના નામથી “માકડેય પુરાણ” કહેવાય છે. 46-11. શું અહિં ગેળ વહેંચાય છે? પૂછનાર બાળક એટલે એને ગોળ કે એવી મિષ્ટ વસ્તુ વહાલી હોય એટલે એ જ યાદ આવે. 47--12. કળા. (1) સામર્થ્ય, હિકમત; (2) ચંદ્રમાની કળા digit. " કળા " નો એક ત્રીજો અર્થ પણ થાય છે તે માટે જુઓ પૃષ્ટ 6 ની નેટ 3. 48-18. રાજાએ અભયને પુત્રની જેમઈત્યાદિ. દુષ્યન્ત રાજાને પણ પિતાના પુત્ર અરિદમનને ઓળખ્યા સિવાય પણ જોતાંવેત થાય છે કે– િનું વજુ વાઢેડ રિબ્રજરે રુવ પુરે નિસ્યતિ મન: છે શકુન્તલા નાટક અંક 7 મે. 49-11. ભદ્રહસ્તી. અમુક જાતિના હસ્તીઓ “ભદ્રહસ્તી કહેવાય છે. એ હસ્તી જે રાજ્યમાં હોય એ રાજ્ય સદા કુશળ રહેતું કહેવાય છે. 49-14. કમલિની પદ્મને જન્મ આપે કમલિની-તળાવડી કમળને ઉત્પન્ન કરે તેમ. સગ બીજે. શું પ૧–૨૫. ચાર વિદ્યાઓ. (1) આન્વીક્ષિકી, (2) ત્રયી, (3) વાર્તા અને (4) દંડનીતિ; જો કે સાધારણતઃ તે વિદ્યાએ ચાદ ગણાય છે. પણ આપણે આપણાં (1) દ્રવ્યાનુગ, (2) ચરણકરણનુગ, (3) ગણિતાનુગ અને (4) કથાનુગ છે એજ ચાર વિદ્યા લઈએ. પ૧–૯. ગુજ્જુ છુંટી. પ૧–૧૬. કેશના ગુચ્છને ધારણ કરનારૂં ઉર:સ્થળ, વિષ્ણુને ઉર સ્થળપર એટલે છાતીએ વાળનો ગુચ્છ હતો, જે “શ્રીવત્સ” કહેવાય છે. આ અભયને પણ એ જ ગુચ્છ છે એમ કહીને કવિ એને પૂર્ણ ભાગ્યશાળી લેખે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust