________________ ર૭૧ પરિષિષ્ટ-ટિપ્પણી. પ૧–૧૮. જાનુપર્યત દીઈ બાહુ. જાનુ એટલે ગોઠણ સુધી પહેચતા હાથ હવા એ મહાપુરૂષનું એક લક્ષણ છે. પ૧–૨૬. બિબફળ સદશ એષ્ટિ. બિમ્બફળ એક જાતના વૃક્ષનું ફળ. એ જ્યારે પરિપકવ હોય છે ત્યારે એને વર્ણ લાલ થાય છે. સાધારણતઃ સ્ત્રીઓના ઓષ્ટને એની ઉપમા અપાય છે. પર–૮. કીતિની યષ્ટિ. કીર્તિરૂપી છડી Mace. પર–૨૪. વિમશે. વિચાર. પ્રક. બુદ્ધિને ઉત્કર્ષ. બુધ્ધિ એટલે સરસ્વતી તે કુમારિકા હોવાથી એને સંતતિ હોય નહિં, અને આ બેઉ વાનાં એનાં નિકટનાં–સંતતિ જેવાં જ; માટે એમને એના ભ્રાતૃસુત-ભત્રિજા કયા હશે. પર–૨૫. જળભર્યા ભાદ્રપદના મેઘના જે ગંભીર સ્વર. સરખા–મહેમૂતવિરતિ મીમાંસા તાન્વેષ માવતીનિષ: . (ઉત્તરરામ ચરિત્ર અંક ). - પર–૨૪. મંત્રશક્તિ રાજાની ત્રણ પ્રકારની શક્તિ કહેવાય છેઃ (1) પ્રભુત શક્તિ (પિતાના પ્રભુત્વ-સર્વ શ્રેષ્ઠ પદવીરૂપી શક્તિ. (2) મંત્રશક્તિ, મંત્રણાશક્તિ (સાચી સલાહરૂપ, સુવિચારપૂર્વક કાય કરવારૂપ શક્તિ; (3) ઉત્સાહ શક્તિ પ૩–૨. સામુદ્રિક શાસ્ત્ર. શરીરપરના વિશિષ્ટ લક્ષણોચિહેને અર્થ–પ્રભાવ સમજાવનારૂં શાસ્ત્ર. પ૩–૧૯. સરખાવે - वालादपि गृहीतव्यं युक्तमुक्तं मनीषिभिः / વેરાશે જિં જ પરીપશ્ય પ્રવાસન | સુભાષિત. પ૩–૨૨. ઢીલાં પડી ગયેલાં કંકણે. પતિવિરહને લીધે કંકણે નહિ, પણ હસ્ત વગેરે અવયવે ઢીલાં, કૃશ, પાતળા થઈ ગયા હતા. એટલે ઢીલા હસ્તપર રહેલાં કંકણો મેટાં પડેલાં. 5--7 સ્ત્રીઓની વિવિધ ચેષ્ટ. કવિજને આવી અસંભવિત હાસ્યજનક ચેષ્ટાઓ વર્ણવીને “નિરંકુરાર વચઃ” એ બિરૂદની યેગ્યતા સિદ્ધ કરતા હશે ? 54- છેલ્લી ગિયર=ગેરાપણું, ગેરૂં રૂપ. ઘુ=મુખ્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust