________________ પરિષિક-ટિપ્પણી. 269 37-20. કેન્દ્રસ્થાન. ગ્રહનાં બાર સ્થાન કહ્યાં છે તેમાં પહેલું, ચેથું, છઠું ને દશમું આટલા “કેન્દ્રસ્થાન છે. મુખસ્થાનને વિષે લગ્નને વિષે-સ્થિર લગ્ન. ગુરૂ=બૃહસ્પતિ - 40-10. કુન્દ પુષ્પ. આ પુષ્પ ઉજજવળતા માટે પ્રસિદ્ધ છે; જેવી રીતે ગાયનું દુધ, દાડમ, ચંદ્રમાના કિરણો વગેરે “નિર્મળતા” ને માટે પ્રસિદ્ધ છે. (પૃષ્ટ 21 પં. 15). 40-20. ઉત્પત્તિકી બુદ્ધિ. કેઈના પ્રશ્ન કે શંકાને એકદમ તુરત ખુલાસે સુઝી આવ તે Presence of Mind. ઉત્પત્તિકી, કામણિકી, વનયિકી અને પરિણામિકી–એમ ચાર પ્રકારની બુદ્ધિ કહેવાય છે. - 4. સમિતિ. જુઓ પૃષ્ટ 7 ની કુટનેટ 6. 40-27. પાદ (1) કિરણ (2) ચરણ. 41-4. પ્રજ્ઞાવિશાળા.......વગેરે. આ ત્રણે ઉપમિતભવપ્રપંચકથાના પાત્ર છે. જેવી રીતે પ્રજ્ઞા (સમજણ) પુરૂષને આગમ પાસે લઈ જાય, (આગમ એટલે શાસને પરિચય કરાવે ). 42-6. શિવને પિતા....કારણ કે શિવ કેને પુત્ર છે તે કઈ જાણતું નથી. 42-10. માતૃ પુરાક. આ એક મહેણુ છે. ફલાણી બાઈને આ દીકરો છે એમ કહેવાતું નથી. બાપનું જ નામ લેવાય. એ ફલાણા ફલાણું ગૃહસ્થને પુત્ર છે એમ કહેવું ઉચિત છે. 44-24. પુત્રીને શિખામણ દીધી. આની સાથે સરખાવે શકુન્તલાને સાસરે એકલતાં કહવત્રષિએ શિખામણ આપી હતી એ - शुश्नपस्व गुरून्कुरु प्रियसखीयत्तिं सपनीजने भविप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः। भूयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी यान्त्येवं गृहिणीपदं युवतयो वामाः कुलस्याधयः // શકુન્તલા નાટક અંક 4-17. 45-20. ગુણ. (1) સદ્ગુણ, (2) દરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust