________________ પરિષિષટપણ. પૃષ્ઠ. પંક્તિ. 9-8. કુશાગ્રપુર. ઉત્તર હિન્દુસ્તાનમાં, અત્યારે બુદેલખંડ કહેવાય છે એ દેશમાં પૂર્વે કુશાવતી, કુશસ્થળ–એ નામનાં નગરો હતાં એમ કેઈ સ્થળે લેખ છે. એમાંથી તો આ કુશાગ્રપુર ન હોય ? 8-10. યુગલીઆ, ત્રીજા આરામાં (શ્રી ત્રાષભદેવના વખતમાં) સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ અવતરતું. તે પરથી તે કાળના મનુષ્ય યુગલિક-યુગલીઆ કહેવાતા. - 9-2. હરિના ઉદરમાં... ઈત્યાદિ. હરિ–વિષ્ણુ–એ પિતાના ઉદરમાં સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલેક-એમ ત્રણે લોક એટલે ભુવને દેખાડયાં હતાં. સરખા, " માર્કડત્રષિ વિશ્વસ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા.” (પૃષ્ટ 46. પં. 5). 10-5. શ્રી પાર્શ્વનાથનું શાસન. કેમકે એ વખતે એમનું શાસન વર્તતું કહેવાય. શ્રી મહાવીરના નિવાણ બાદ મહાવીરનું શાસન, ધર્મરાજ્ય પ્રવર્તતું કહેવાય. જુઓ પૃષ્ટ 33. પં. 19 10-7. સમ્યકત્વ. તીર્થકરે પ્રરૂપેલાં તત્વોપર સ્વાભાવિકરીતે અથવા ગુરૂના ઉપદેશથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. અણુવ્રત માટે જુઓ. પૃષ્ટ ૧૩પ. 5 2.. 12-7. બળિ. દેવ આદિને ધરવામાં, આપવામાં આવતા ભેજ્ય પદાર્થ શરાવ. માટીના પાત્ર. 13. 2-3. સરખાવો - निवातपद्मस्तिमितेन चक्षुषा नृपस्य कान्तं पिवतः सुताननम् / महोदधेः पूर इवेन्दुदर्शनात् गुरुः प्रहर्पः प्रवभूव नात्मनि / રઘુવંશ સગ 3. લોક 17. 13--3. ચંદ્રમાના ઉદયથી સાગર......ઇત્યાદિ. આ વિચાર પૂર્વના કવિઓએ બહુવાર દર્શાવ્યા છે તે પરથી એમ ચક્કસ થાય છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust