________________ 266 પરિષિ૪–ટિપ્પણું. પૂર્વે પણ “ચંદ્રમાના ઉદય પર ભરતીને આધાર છે” એ વાત પ્રસિદ્ધ અને લેકમાન્ય હતી. 13-9. કમબન્ધ આદિ. અમુક કાર્ય કરવાથી, કર્મને બંધ થશે-કમ બંધાશે, ઈત્યાદિ. 13-17. આદીશ્વરના ચરણને ગુગળીઆ પ્રક્ષાલન કરે. શ્રી વીરવિજય આચાર્ય પણ નવ અંગપૂજાના દુહામાં લાવ્યા છે કે - જળ ભરી સંપુટપત્રમાં, યુગલિક નર પૂજત; રાષભચરણ અંગુઠડે, દાયક ભવજળઅંત “યુગલીઆ” ના અર્થ માટે જુઓ પૃષ્ટ 8, પં. 10 ઉપરનું ટિપ્પણું 14-1. કૈસ્તુભ મણિ. સમુદ્રમંથનથી ચાર રને નીકળ્યા કહેવાય છે એ ચદમાં આ કસ્તુભમણિ પણ એક છે. એને વિષ્ણુએ પિતાના હૃદય પર ધારણ કર્યું હતું. જુઓ રઘુવંશ સર્ગ 6. લોક 48. सकौस्तुभं रुपयतीव कृष्णम् / 14-6. પટહુ વજડાવ. ઢોલ પીટાવ. અમારિ ઘોષણા. જીવની બીલકુલ હિંસા ન કરવી એવી ઉદૂષણું, એ સાદ પડાવ. 15-16. પિતાની પત્ની. અર્થત પોતાની માતા. ૧૫–૧૯વિદૂર પર્વતની ભૂમિ......ઈત્યાદિ. આવો જ વિચાર કવિકુલભૂષણ કાલીદાસે પણ જણાવ્યું છે. વિદ્ગમૂર્તિવમેઘરા રાહુન્ના રનરાયેલ છે કુમારસંભવ, 1-24. 16-3. ભંભાસાર, બોદ્ધલેકેના ઇતિહાસમાં અશોકરાજાના પુત્રનું, આને મળતું આવતું “બિબિસાર " એવું નામ છે. લગભગ એકજ સમયે અને દેશમાં થઈ ગયેલા એવા ઐતિહાસિક પુરૂષ, નામના સાસ્યથી, જુદી જુદી વ્યક્તિ નહિ પણ એક જ વ્યકિત હોય એવું અનુમાન નીકળી શકે ખરૂં ? 17-23. વિષ કન્યા. જેની સાથે સંગ ક્યાંથી વિષ વ્યાપીને મૃત્યુ ઉત્પન્ન થાય એવી કન્યા. 18-3. નગરના અધિષ્ઠાયક દેવ. નગરનું પાલન-રક્ષણ કરનાર દેવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust