________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. અશક્ય હોય એ ઉપાય વડે કરવું કહ્યું છે. બહુ સમય વીતવાથી દધિવાહન રાજાના સુભટ વિષાદ પામ્યા અને એણે પણ જાણ્યું કે કૌશાંબી કિલ્લે લઈ શકાય એવો નથી. પછી એણે વષકાળને વિષે ઘણા કાળ થવાથી ઘેર જવાને ઉત્કંઠા થઈ હાયની એમ, પાછું ફરવા માંડયું. એ વખતે પુષ્પને કારણે પિલે સેડૂબક વિપ્ર ઉપવને ગયે હતું તેણે પાકી ગયેલા પત્રે વાળા વૃક્ષની જેવું, ખિન્ન થઈ ગયેલું એન્ય જોયું. એટલે સત્વર આવીને એણે શતાનીક રાજાને કહ્યું–હે સ્વામી, તમારે શત્રુ થાકી પાછા જાય છે, માટે જે તમે પ્રયત્ન કરશે તે એને પરાજય કરી શકશે; કારણકે પ્રયત્ન મોટા વૃક્ષની પેઠે સમય આવ્યે ફળે જ છે. આવું બ્રાહ્મણનું યુક્ત વચન સાંભળીને ચંપાના રાજાના સિન્યની પાછળ પિતાનું સિન્ય લઈને, શતાનીકરાજા એકદમ ચાલ્યું અને મેઘ જેમ જળને વરસાદ વરસાવે તેમ તેણે તીરને વર્ષાદ વરસાવી મૂકે. એનાથી દુઃખી થઈને ચંપાધિપતિદધિવાહન રાજાના સુભટ વૃષભે નાસે તેમ નાસવા માંડ્યા. તેથી સન્ય તજી દઈ, બહુ અલભ્ય સામગ્રી રહી હતી તે લઈને ચંપીને રાજા પિતાને નગર પહોંચી ગયે; કારણકે પિતે કુશળ (રહ્યો હોય તે સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એનાં કેશ-હસ્તી આદિ ( પાછળ રહ્યાં હતાં તે ) શતાનીક રાજાએ પિતાને સ્વાધીન કયો; અથવા તે સ્વામી નષ્ટ થયે છતે એના સેવકે એ પણ શું નષ્ટ થવું ? હવે શતાનીક રાજાએ અત્યંત હર્ષ સહિત નગરીને વિષે પ્રવેશ કર્યો, પછી બ્રાહ્મણને કહ્યું–હે વિપ્ર, તું તને ગમે એ માગે. પણ નિભોગ્ય શિરોમણિ એ એ બે -“હે રાજન, હું મારી સ્ત્રીને પુછીને માગીશ; " કેમકે મૂખજને હમેશાં બીજાનાં મુખ સામું જોનારા હોય છે. પછી શ્રાદ્ધમાં જમી આવ્યું હોય એમ અત્યન્ત હર્ષ પામતો ઘેર જઈને એ બ્રાહ્મણ પિતાની સ્ત્રીને પૂછવા લાગ્યું–હે ભટ્ટિની, રાજા (આપણુ પર ) તટમાન થયા છે માટે કહે એની પાસે હું શું માગું ? બુદ્ધિની નિધાન એવી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust