________________ - દરિદ્રશિરોમણિ વિપ્ર સૈડુબક 24.5 શિશિર (કંડે,) બૃહસ્પતિ તુલ્ય નીતિજ્ઞ, અને રામ જે નીતિમાન હતું. પણ એનામાં એક દૂષણ હતું: પરસ્ત્રીથી દૂર રહેતા છતાં, પર (શત્રુની) રાજ્યલક્ષ્મીને નિઃશંક મને (એમની) ઈચછા વિરૂદ્ધ સંગ્રહ કર ! ત્યાં મહામૂખ અને દરિદ્રશિરોમણિ એ એક સેડૂબક નામને બ્રાહ્મણ રહેતે હતે. પિતાની સ્ત્રીની સાથે સ્થિતિને અનુસરતા ભોગ ભોગવતાં એક પુલિન્દની પેઠે મહા કષ્ટ કરીને એણે કેટલાક દિવસ નિર્ગમન કર્યો, એવામાં એની સ્ત્રીને ગર્ભ રહ્યો. ગર્ભવતી એવી તે એકદા કહેવા લાગીઘી વગેરે તમે લઈ આવે, સુવાવડમાં એ વસ્તુઓ જેઈશે. બ્રાહ્મણે કહ્યું–હે પ્રિયે, હું એ કયાંથી લાવું ? અમાસના ચંદ્રમાની પેઠે મારામાં પણ એક પણ કળા નથી. કળાહીન પણાને લીધે મને કંઈ પણ મળતું નથી; લેકમાં એ કળા જ મૂલ્યવતી ગણાય છે; જાતિ કે કુળ કાંઈપણ મૂલ્યવાળા ગણાતાં નથી. એ વખતે બ્રાહ્મણને બુદ્ધિ ઉત્પન્ન થવાથી કહેવા લાગી–તમે જઈને રાજાને વળગેએથી જ તમને લક્ષ્મી મળશે. અથીજનેનાં મનવાંછિતને પૂરવામાં શક્તિમાન હેઈને રાજાઓ જ કામકુંભ છે; (બાકી જે) કામકુંભની વાત છે તે તો અસત્ય છે. પણ આ રાજાઓ સામા માણસના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી; દેની પેઠે અત્યન્ત ભક્તિથી જ એમની મહેરબાની મેળવી શકાય છે. બ્રાહ્મણીનાં આવાં વચન અંગીકાર કરીને બ્રાહ્મણ પુષ ફળ-પત્ર આદિ લઈ જઈને મહા આદર સહિત શતાનીકરાજાની નિરન્તર સેવા કરવા લાગે. બુદ્ધિહીન જને પારકી બુદ્ધિ પ્રમાણે વર્તન કરે છે તે યે સુંદર છે. એવામાં અન્યદા ચંપાનગરીના રાજા દધિવાહન ભૂપાળે આવીને, પાળા–અશ્વ-હસ્તી આદિથી કૌશાંબી નગરીને ચોતરફ ઘેરી; પરિધિ ચંદ્રમાને ઘેરી રહ્યું છે તેમ. પણ શતાનીક રાજા કઈ હે પ્રપંચ શોધતો અંદર જ રહ્યો. કારણકે જે કાર્ય પરાક્રમથી 1. ચંદ્ર અને સૂર્યની આસપાસ ધૂમસના કુંડાળા જેવું દેખાય છે, તે પરિધિ " કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust