________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. છે; અથવા તે જેને શાકિની જેવી માતા હોય તેનું ક્યાં સુધી - સારૂં થયાં કરે? માટે હવે જે હું આ વિપત્તિમાંથી જીવતો " છુટીશ તે હું એ મહાવીર પ્રભુને શિષ્ય થઈશ. અહો ! તેઓને જ ધન્ય છે કે જેઓ બાળપણથી જ એ પ્રભુને આશ્રયીને રહે છે.” અહીં અભયકુમાર પણ વિચાર કરવા લાગ્યા કે આવા આવા સજજડ ઉપાય કરતાં છતાં પણ એ પકડાઈ આવતું નથી તો હવે ચાલ જઈને શ્રી મહાવીર પ્રભુને પૂછું; કારણકે હાથે કંકણ ત્યાં આરસનું શું પ્રયોજન છે ? પછી તેણે જઈને પ્રભુને નમી અંજલિ જેડી પૂછયું–હે પ્રભુ, હે સર્વ સંદેહરૂપી અંધકારને દૂર કરનાર સૂર્ય, આજ (અમે પકડ્યો છે તેજ ) ચેર છે કે નહિં " કેવળજ્ઞાનના પ્રકાશથી સર્વ વસ્તુસમૂહ જેમને પ્રગટ જણાય છે એવા પ્રભુએ ઉત્તર આપ્યએ ચેર હતો (ખ); (પણ) હમણાં મારા શિષ્ય (થ) છે. ચેર થકી ઇતર અથૉત્ સજ્જન પુરૂષે કાંઈ ખાણમાં પાકતા નથી. " એ સાંભળી અભયકુમાર ભગવાનને નમન કરી ઘેર આવ્યા અને પિલા રહિણેયને સત્વર રાજાને કહીને બન્દિખાનેથી મુક્ત કરાવ્યા; અથવાત એ હવે સંસારરૂપી બન્દિખાના થકી પણ મુક્ત થવાને છે. હવે બન્દિગૃહથી મુક્ત થયેલ રેહિણેય પણ શ્રીજિનેશ્વર પાસે જઈ તેમને નમસ્કાર કરી વિનય સહિત વિજ્ઞાપના કરવા લાગે-તે વિભે, આપની જનપર્યત વિસ્તાર પામતી વાણી જગત્રયને વિષે જયવન્તી વર્તો. અભયકુમારની બુદ્ધિએ રચેલી જે હેટી કપટમય પાશને વિષે મહટા મોટા રાજસિંહ સુદ્ધાં બન્ધાઈ જાય છે તેને વિષે મારા જે એક દીન મૃગ પડ્યો હતે-તે આપની વાણુરૂપી કાતર ન હોત તો તેમાંથી કયારે છૂટી શકત નહીં. મેં શ્રદ્ધા વિના પણ આપની વાણીરૂપી અમૃતનું પાન કર્યું તે આ મૃત્યુથી છૂટ્યો; માટે હે નાથ, આપ હવે એવું બતાવે કે જેથી હું જન્મ–જરા-મૃત્યુથી સંકુલ એવા - આ સંસારથી મુક્ત થાઉં, એપરથી શ્રી જિનભગવાને તેનાપર કરણે લાવી સમ્યકત્વમૂલ યતિધર્મને આદેશ કર્યો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust