________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, શિરીષના પુષ્પ કરતાં પણ અધિક કમળ છે. તેથી એને શોધી કાઢીને પણ જે હું એને પરણીશ તે સર્વ લેક એમ જાણશે કે લેલુપ ઇદ્રિવાળે રાજા જે જે રૂપવતી સ્ત્રીને જુએ છે તે સર્વની વાંછા કરે છે. માટે કેઈ બીજે પ્રકારે એને ગ્રહણ કરૂં” એમ વિચારીને ભૂપતિએ પિતાની મુદ્રિકાને, જાણે પોતાનું સાક્ષાત્ ઉત્સુક હૃદય હાયની એમ, તેને વચ્ચે બાંધી દીધી. પછી મહીપાળે અભયકુમારને કહ્યું–હે વત્સ, આપણે આવ્યા એવા જ ઠગાયા છીએ કે મારી મુદ્રિકા ચેરી ગયું લાગે છે. વીંટી ગઈ અને જોવાની મજા પણ ગઈ. આ અંગુઠી ગઈ તેથી મારા આત્માને કંઈ દુઃખ થતું નથી. પણ સુવર્ણની હાનિ થઈ એજ દુઃખકર છે કારણ કે તેનું જાય એ સારું નથી. માટે વિના વિલંબે અકેક માણસને તપાસ કારણ કે અગાધ એવા જળને વિષે પડતાની સાથે જ જે રત્નને ગ્રહણ ન કરી લઈએ તો તે સદાને માટે ગયું જ સમજવું. એ પરથી રાજપુત્ર, શેત્રુંજને વિષે એક હંશિઆર રમનાર પિતાની સગડીઓથી સામાવાળાની સંગઠીઓની ચાલ બંધ કરી દે છે તેમ, પિતાના માણસેથી લકેના જવા આવવાના દ્વાર બંધ કરાવ્યા; અને પૂર્વે દરવાજા બંધ કરીને દ્વારિકામાં કરવામાં આવ્યું હતું એ પ્રમાણે ઉત્કૃષ્ટ, સામાન્ય કે જઘન્ય લક્ષણના અકેક માનવીને બાર કાઢવા લાગ્યા. અને એ લોકેાનાં અનુક્રમે મસ્તક પ્રમુખ સર્વ સ્થાનને એ વિચક્ષણ મંત્રીશ્વર, હસ્તલિખિત લેખને શોધનાર એ પુરૂષ પ્રત્યેક અક્ષરેઅક્ષર તપાસે તેમ, બરાબર તપાસવા લાગ્યા. એ પ્રમાણે દરેક માણસને બારીક રીતે તપાસતાં ભરવાડની પુત્રીના વસ્ત્રમાં રાજાની અંગુઠી દીઠામાં આવી? કારણ કે મન દઈને કામ કરનારની નિશ્ચયે સિદ્ધિ થાય છે. પછી રાજકુમારે એ કુમારિકાને કહ્યું-અરે! તે રાજાની મુદ્રિકા કેવી રીતે ચોરી લીધી? તું દેખાય છે તે હાની, પણ તારા પરાક્રમ હેટા છે એ એક આશ્ચર્ય છે? એ બાળ કન્યાએ તે કાનપર હાથ મૂકીને કહ્યું–હે સ્વામી, હું એમાંનું કશું જતી નથી મેં એ ચેરી હોય, કે ચેરાવી હોય અથવા એ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust