________________ અભયકુમારનું “ટાઈમટેબલ.” 157 અને તેમની જ સમક્ષ યથાવિધિ પ્રત્યાખ્યાન કરતો. પછી પ્રભાતે ત વ પહેરીને પરિવાર સહિત ત્રણવાર નિિિડ કહીને જિનમંદિરને વિષે જતો. ત્યાં ત્રણ પ્રદક્ષિણ દઈ ત્રણ વખત ભૂમિપર મસ્તકથી સ્પર્શ કરીને જિનેશ્વરની પ્રતિમાને વંદન કરતે; અને મુખકેશ બાંધી ગર્ભદ્વારને વિષે પ્રવેશ કરીને સુગંધી પુપિવડે સર્વ બિંબેની ભક્તિસહિત પૂજા કરે; અને તેની આગળ બહુ પ્રકારના નૈવેદ્ય ધરતે. પછી નવ હાથ સુધી ભૂમિને તપાસી તથા ત્રણવાર પ્રમાઈને, અન્ય ત્રણે દિશાઓ તરફથી દષ્ટિ હરી લઈ તેને જિનેશ્વરના મુખ ભણી જ રાખીને, પ્રમાજેલી ભૂમેને વિષે બેબને તે દેવવંદન કરતે. ઈપથિકી પ્રતિકમી નમસકાર ઉચારીને તે ઉત્તમ ગમુદ્રાએ શકતવ કહે. (બંને હાથની આંગળીઓને એક બીજાની વચ્ચે નાખી કોશાકાર કરી બને કેણાને કુક્ષિને વિષે રાખવાથી ગમુદ્રા થાય છે.) પછી જિનપ્પાથી અરિહંતના સ્થાપના સ્તવનથી આરંભીને સિદ્ધવન પર્યન્ત સ્તુતિગર્ભ દંડને વિચારી; તથા મુક્ત:શુક્તિ મુદ્રાથી, અસાધારણ ગુને લીધે ઉદાત્ત અને સંવેગસૂચક એવા સૂત્રેવડે પ્રણિધાન કરી; મનવચન-કાયાની ગુપ્તિથી ગુપ્ત એ એ અભયકુમાર, વોપ્રતિમા ત્રિક તથા છદ્મસ્થ, સમવસરણસ્થ અને કિસ્ય-એવી જિનેશ્વરની ત્રણ દશાઓને ભાવતે નિરન્તર વિધિસહિત ચિત્યવંદન કરતે. પછી પિતાનઃ સર્વ રસાલા સહિત ગુરૂને નમન કરવા જતો. ત્યાં ગુરૂને એકને બાણું ધાને એ શુદ્ધ એવું દ્વાદશવવંદન કરીને તે પુનઃ પ્રત્યાખ્યાન કરતે. પછી શેવ મુનિને પણ તે મોટા-નાનાને અનુક્રમે નમસ્કાર કરો, અને પ્રત્યેકને શરીર તથા સંયમની નિરાબાધતા છે. પછી અંજલિ જેડીને ગુરૂના મુખથકી વ્યાખ્યાન સાંભળતો. અને તે પૂરું થયે ઉો થઈ ગુરૂને વઢીને પિતાને સ્થાને જતો. ત્યાં જઈ રાજ્યકાર્યો કરીને માયારડિત ભક્તિવડે માહિક જિન પૂજા કરતે. પછી પિતાના પરિવારની ખબરઅંતર પુછી, વિશુદ્ધ અન્નપાનથી મુનિઓને પ્રતિલાલી, દુર્બળ શ્રાવકને જમાડી તથા ને બહુ સારા નિત્તર કિસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust