________________ 15 " અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, દીન-અનાથાદિને મેઘની કે ઈરાર્થનવડે સવા પમાડી પિતાનું પ્રત્યાખ્યાન સંભારીને, પોતે સમ્યભાવથી ભેજન ગ્રહણ કરતે. પુનઃ પણ સુનીતિસહિત રાજ્યકાને વિચાર કરીને દિવસને આઠમે ભાગે ( એક પ્રહર દિવસ છતે ) તે સાંજનું ભજન લે, પછી જિનબિંબની બહુમાન સહિત સધા-અર્ચ કરીને, પ્રતિક્રમણ કરી પુનઃ સ્વાધ્યાય કરતા. શક્તિને અનુસાર અબ્રહ્મને ત્યાગ કરતા. અને દેવ, ગુરૂ તથા પરમેષ્ટીનમસકારનું સ્મરણ કરીને ગ્ય સમયે નિદ્રા લેતો. જ્યારે નિદ્રામાંથી જાગી જતો ત્યારે બ્રહ્મચારી મુનિઓને વિષે પરમ હર્ષ ધારણ કરતે આ પ્રમાણે ચિંતવન કૉ-સ્ત્રીઓના કૃષ્ણ એ કેશને વિષે, તથા મજા અને ધાતુરૂપમળને વિષે, મૂઢ કે કેવી રીતે વૈર્યમણિના કિરણની શેભાની કલ્પના કરતા હશે ? હા ! દિમઠ અને પશ્ચિમ દિશાને જેમ પૂર્વદિશા માને છે તેમ વિપર્યસ્ત બુદ્ધિના રાગાંધ મળે પ્રીતિને લીધે, સ્ત્રીના કર્ણ-ગંડસ્થળ-એ-ષ્ટિનાસામુખ-દન્ત આદિને અનુક્રમે ઍખા-આદર્શ–પ્રવાળા-કમળ-સુવર્ણ કષ્ટી ચંદ્રમા-કુદવની કળીઓ માને છે. વળી હર્ષથી ગરાંગી સ્ત્રીનાં સતયુગળ જેને મોડને લીધે તેમને સુવર્ણના કુંભ માને છે પણ માંસના લે.ચા નથી માનતા. એ જ પ્રમાણે એ કિશુન્ય જને સ્ત્રીઓના શેષ અંગેને વિષે પણ પિતાને ગમે એવું આજે પણ કરે છે એ શું ? વળી અસ્થિર પ્રેમને વિષે પણ વિલ્હી એવા એ મૂઢ લેક સ્ત્રીએ પોતાના મુખમાંથી આપેલું લાળયુકત ઉચ્છિષ્ટ તાબુલને પણ અમૃત સમાન ગણે છે! એટલું જ નહિં પણ સ્ત્રી જે નિયપણે મસ્તકપર પ્રહાર કરે છે તે એ કે, કકેલિવૃક્ષ જેમ પુપેને ધારણ કરે તેમ હર્ષના માંચને ધારણ કરે છે. માટે જેઓ બાળપણથી આરંભીને ચાવજીવ બ્રહ્મચર્ય પાળે. છે તેમને ધન્ય છે ! અથવા તો સ્વર્ગની વાવના કમળાની સુવાસ વિશે શું કહેવું ? વાસથી ભેગવ્યા વિનાજ આપી દઈને-પડતા મૂકીને) અથવા ભેગવ્યા પછી પણ જે , સાજને વિષયે ત્યજી દે છે તેમને ધન્ય છે ! વધારે શું કહેવું ? જે માણસ ગમે તે રીતે, ગમે. તે અવસ્થાને વિષે ગમે તે સ્થળ P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aadhak Trust