________________ અનુક્રમણિકા. સર્ગ પહેલે મંગળાચરણ, જંબુદ્વીપ - ભરતખંડનું વર્ણન. મગધદેશકુશાગ્રપુરનું વર્ણન. પ્રસેનજિત રાજા–એનું અંતઃપુર. પુત્રજન્મ-પરીક્ષા. શ્રેણિકકુમારનું અનુપમ બુદ્ધિબળ. “ભંભાસાર " શ્રેણિક, શ્રેણિકનું વિદેશગમન, ભદ્રશેઠનું આતિથ્ય. વિવાહ-પ્રાર્થના સ્વીકાર. નન્દાનું વર્ણન. નંદા ગર્ભવતી. પ્રસેનજિત રાજાની માંદગી. પિતા-પુત્રનો મેળાપ. રાજ્યાભિષેક. શ્રેણિકરાજાનાં કાયોનુષ્ઠાન. નન્દાના દેહદ. અભયકુમારને જન્મ. જન્મ-મહત્સવ. નિશાળગરણું. અભયકુમારની વિદ્વત્તા. માદીકરાની વિદાયગિરિ. અભયકુમારને બુદ્ધિપ્રભાવ સમાગમ ઓળખાણ... ................પૃષ્ઠ 3 થી 49 સુધી. સગે બીજો: પ્રવેશ મહોત્સવ.સં. નન્દા પટ્ટરાણીપદે. સપત્નીનું વિષમચરિત્ર. અભયકુમારને વિવાહ મંડપ. વધુનાં વસ્ત્રાલંકાર. અભયકુમાર વરરાજા. પાણિગ્રણ-મંત્રીશ્વરની પદવી. નાગસારથિ-સતી સુલસા. પ્રશંસા-પરીક્ષા. પુત્ર-પ્રાર્થના. બત્રીસ પુત્રને જન્મ. ચેટકરાજા-એની સાત પુત્રીઓ. ધર્મ-પાંચ પ્રકારની શુદ્ધિ. સુચેષ્ટા-એને પટ્ટપર આલેખ. પિતાની નિરાશા-પુત્રને પ્રયાસ. સુષ્ઠાની તીવ્ર અભિલાષા. કાર્યસિદ્ધિ. “રામનું સ્વમ ભરતને ફળ્યું.” ! હર્ષ અને ખેદ–લાભ અને હાનિ. સુલસાને વિલાપ-અભયકુમારનાં શિક્ષાવચન. રાજકુમાર અને મંત્રીપુત્ર. તપસ્વી ગુરૂને ભક્તિમાન્ શિષ્ય. ! તપસ્વીનો પરાભવ-સંકલ્પ નિયાણું. ચિલ્લણને ભયંકર દેહુદ. અશેકચંદ્ર ઉર્ફે “કુણિત " ને જન્મ. 'પૃષ્ઠ 50 થી 101 સુધી. સર્ગ ત્રિીઃ શાસ્ત્ર પારગામી સ્વપ્રપાઠકે. નવી રાણીને નવો દેહદ. અભયકુમારનો મિત્ર-દેવતા. અકાળે વષો-એનું વર્ણન. મેઘકુમારને જન્મ-દાસીને હર્ષાવેશ. વનાવસ્થા-પાણિગ્રડુણ. દંપતીને ગોષ્ટીવિનેદસમશ્યાપૂર્તાિ. સમશ્યાપૂર્તાિ (શરૂ), શ્રી વીરભગવાનનું સમવસરણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust