________________ દેવ-મનુષ્યતિર્યંચની પર્ષદ. ઉદ્યાનપાળકની વધામણી. પ્રભુના અતિશય–શ્રેણિક રાજાની સ્તુતિ. પ્રભુની દેશના-નારકીનું સ્વરૂપ. મનુષ્યભવનાં દુઃખ. ઘેર ઘેર માટીના ચૂલા.” શ્રાદ્ધધર્મએને અતિચાર, શ્રાદ્ધધર્મ એના અતિચાર (શરૂ). સમવસરણને વિષે બળિ–એને પ્રભાવ. મેઘકુમારને વિરક્તભાવ, વત્સલ માતાને સત્વવંત પુત્ર. દીક્ષા મહોત્સવ. નવદીક્ષિતનું સંકિલષ્ટ ચિત્ત. પૂર્વભવ-ગ્રીષ્મઋતુનું વર્ણન. વનને વિષે મહાન દાવાગ્નિ. તિર્યંચ છતાં પણ દયાની ઓળખાણ, દુષ્કર તપશ્ચયો. અભયકુમારનું “ટાઈમ ટેબલ”. બુદ્ધિશાળી મંત્રીશ્વરની ઉત્તમ ભાવના............ ............... પૃષ્ટ 15 થી 15 સુધી. સર્ગ ચે: શિશિર તુના સંતાપ શ્રેણિક રાજાની શંકા. “મુંડાવ્યા પછી વાર શે પૂછવો?” એકદંડીઓ મહેલ. રાજારાણી કે દેવદેવી? ચેર પકડવાની યુક્તિ. કરિયાણું સારું અવશ્ય ખપનારૂં. પતિવ્રતા પદ્મિનીની પૂર્ણ પ્રતિજ્ઞા. પ્રભાતને સમય. ચેરનું પકડાવું. શ્રી વીરપ્રભુનું પુનઃ આગમન. “ઘેર બેઠાં ગંગા.” કેમુદી મહોત્સવ. મન અને મુદ્રા ચારનાર તસ્કરરાજ. રાજાને રાગ-રાણીને વૈરાગ્ય. લેહખુર ચેર. ચેરપિતાને ચેરપુત્ર રોહિણેય. પ્રજાની ફરિયાદ–રાજાને કેપ. રોહિણેય પકડાય છે. અભયકુમારની બુદ્ધિને ઉઠાવ-ઈન્દ્રજાળ કે સ્વમ? ઠગબાજ ચેરને છેવટ પશ્ચાત્તાપ. વિરાગ્ય–શુદ્ધિ..... પૃષ્ઠ 161 થી 203 સુધી. સગ પાંચો: અભયકુમાર–એને મિત્ર આદ્રકુમાર. અનુપમ ભેટ. પૂર્વભવનું સ્મરણ. મિત્રદર્શનની ઉત્કંઠા. આદ્રકકુમાર પ્રત્યેકબુદ્ધસાધુને વરનારી શ્રીમતીની વાવસ્થા. પિતાને આગ્રહ–પુત્રની દલીલ. ભાવિની પ્રબળતા–આદ્રક મુનિ સંસારી. ગૃહસ્થાશ્રમનાં બાર વર્ષ. ધર્મ ની વ્યાખ્યા. ગોશાળા સાથે વાદવિવાદ. હસ્તીને “મોક્ષ.” આદ્રક મુનિનું મેક્ષગમન. જિનદત્ત શેઠ અને એનું કુટુંબ. લક્ષ્મીને નાશ– દારિદ્રય. યોગી જેવો જણાતો પુરૂષ. ભૂતનું સ્મરણ–વર્તમાનનું અવલકન. ધમને પ્રભાવ–પુનઃભાગ્યને ઉદય. આનંદમાં વિઘ–અમૃતમાં વિષ. દરિશિરોમણિ વિપ્ર સેડુબક. મૂર્ખશિરોમણિની યાચના. કૃતજ્ઞી પુત્રને પ્રપંચી પિતા. વિધાતાની અનુકુળતા–દેહ જ સ્વર્ગ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust