________________ 122 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. તે સમયે વાયુકુમાર દેવતાઓએ સાક્ષાત પિતાની જ રજ દિષીની જેમ, એક જન પ્રમાણ ભૂમિમાંથી રજ (કચરે) હર કયો. પછી મેઘકુમાર દેવતાઓએ જાણે પોતાનાજ પુણ્યરૂપી બીજ વાવવાને અર્થેજ હોયની તેમ તે ભૂમિપર ગંધદકની મહા વૃષ્ટિ કરી. પછી દેવતાઓએ એ ભૂમિને વિષે રત્ન-મણિ-સુવર્ણ આદિ જડી લીધાં; કારણ કે ઉત્તમ રેખાયુક્ત ચિત્ર પણ ભૂમિ શુદ્ધ ન હોય તે દીપતું નથી. ત્યાર પછી દેવેએ બહુજ સુગંધના પ્રસારથી સકળ આકાશતળને ભરી મૂકતા પંચવર્ણના વિકસ્વર પુની, ડાંખળીઓ નીચે અને પાંખડીઓ ઉપર રહે એમ જાનુ પ્રમાણ વૃષ્ટિ કરીઃ નિશ્ચયે સુમન (દેવતા) અનુકુળ છતે સુમન (પુષ્પોની એવી વૃષ્ટિ પર કંઈ વિચિત્રતા નથી. પછી વૈમાનિક દેવતાઓએ પહેલે રમય ગઢ ર; અથવાતે, પ્રથમ મહાન પુરૂષો જ માર્ગ દર્શાવે છે. પછી જાણે એ રત્નમય ગઢની રક્ષાને અર્થે જ હોયની એમ તિષ્ક દેવેએ ક્ષણમાં બીજે સુવર્ણને પ્રાકાર ર. વળી “પ્રભુના પ્રસાદથી આને દુર્વતાવાદ જતે રહો” એવા આશયથી જ હોયની એમ ભવનપતિ દેવતાઓએ ત્રીજો અને છેલ્લે રૂપમય પ્રાકાર રચ્યું. પછી એ ત્રણે પ્રાકારપર તેમણે મણિ-રત્ન-અને સુવર્ણના કાંગરા રચા, તે જાણે મેહરૂપી ભિલ થકી મનુષ્ય તેમજ તિર્યચેની રક્ષા કરવાને અર્થેજ હાયની ! પછી, ગીતાર્થ સૂરિઓએ પૂર્વે સૂત્રાનુયેગને વિષે સુખે પ્રવેશ કરવાને કાર રચાં હતાં તેમ, એમણે પૂવાદિ ચારે દિશાઓને વિષે, પ્રત્યેક પ્રાકારે પદ્મરાગ-ઈદ્રનીલ પ્રમુખ સર્વરત્નોમય ચાર ચાર દ્વારા રચ્યાં. વળી વ્યંતર દેવોએ કામદેવનું સંસ્થાન–એવી પુતળીઓ અને છ યુકત સર્વ પ્રકારના રત્નમયે તેણે રચ્યાં. પછી દ્વિતીય પ્રાકરને વિષે તેમણે ત્રણ છત્ર–પીઠ-અશોકવૃક્ષ--ચામર–અને-દેવછંદ એટલાં વાનાં રહ્યાં. વળી તેમણે ત્યાં મત્સરરૂપી મશકે [ મચ્છર, ડાંસ ] થી પ્રાણિઓનું રક્ષણ કરવાને અર્થે જ હેયની એમ કલાગુરૂ-કપુર૧ વર્ષ માટે રૂપમાં દૂર્વાર્ણતા છે. દુર્વણનો બીજો અર્થ ખરાબ વર્ણ રંગ. P.P. Ac. Gunratnasuri M.S.