________________ 120 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ભરે એટલે મરૂ ભૂમિને વિષે (મારવાડ દેશમાં ) જળ બહ દુષ્ય પ્રાપ્ય છે–મળતું નથી. [8] “ચાર એટલે સુંદર પુરૂષને વિષે સ્ત્રી બહુ મેહ પામે છે સુંદર પુરૂષને જોઈને એને અખે-આત્મા મૂઢ બની જાય છે. એ પ્રમાણે મેઘકુમાર પ્રેમની શાળારૂપ એવી પિતાની પ્રિયાઓની સંગાથે પ્રનત્તરાદિએ કરીને સુખમાં કાળ નિર્ગમન કરવા લાગે. શ્રેણિકરાજાને અનુક્રમે જુદી-જુદી રાણીઓથી નદિષણ-કાળ પ્રમુખ શુરવીર પુત્ર થયા; કારણકે સિંહના પુત્ર સિંહ જ હોય છે. તે કૃણિત આદિ સર્વ પુત્રને તેણે રાજકન્યાઓ પરણાવી. કારણકે પુત્રના સંબંધમાં પિતાના શું ઓછા મને રથ હેય છે? પછી અભયકુમારે પિતાના ભાઈઓને સાથે લઈને અશ્વમેલન આદિ કીડાઓમાં કેટલાક દિવસ નિગમન કર્યા. - એવામાં એકદા,–જેમણે પોતાના ગુરૂજનના આગ્રહથી ગૃહસ્થાશ્રમને વિષે રહી પછી જ સકળ સામ્રાજ્યને તૃણની પેઠે ત્યજીદઈને પ્રવજ્યા ગ્રહણ કરી હતી, જેમણે પોતે નિઃસંબ છતાં પણ પિતાનું અધ દેવચ્છ વસ્ત્ર બ્રાહ્મણને આપી દીધું હતું, જેમણે પોતે અનન્ત વયવાળા છતાં પણ મહા મહા 'ઉપસર્ગો સહન કર્યા હતા, જેમણે સર્વ ઘાતિકને નાશ કરીને કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી હતી; વળી જેમની સમીપે દેવતાઓ કિકરની પિઠે લુંઠન કરતા હતા, જેમનું શરીર સુગંધમય તથા રેમ–પ્રસ્વેદથી રહિત હતું, જેમનું રૂધિર ક્ષીરધારા સમાન, અને માંસ પાંડુર હતું, જેમના આહાર-નીહાર ચર્મચક્ષુવાળાઓને (માનવીઓને ) અદશ્ય હતા; જેમને નિઃશ્વાસ સુગંધમય હત; આવા જન્મની સાથે જ પ્રાપ્ત થયેલા અતિશના ધ, કે જેમના કેશરમ-નખ અને શ્મશ્ર કદાપિ વૃદ્ધિ ન પામતાં એજ સ્થિતિમાં રહેતા હતા; અને જેઓ, આકાશને વિષે જેમ સૂર્ય તેમ, પૃથિવીને વિષે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરતા હતા એવા દાક્ષિણ્યનિધિ શ્રી મહાવીરભગવાન નાના પ્રકારના ak નગર–ગ્રામ P.P. Ac. Gunratnasuri M.S.