________________ સમશ્યાપૂર્તિ. 119 એ પરથી કુમારે પૂછયું - ચતુરાઈ શામાં વસે ? કયાં જન્મોત્સવ થાય અરિહંત - પરમેશને સુર-સુરઇન્દ્ર મિલાય ? અતિ પ્રજ્ઞા કયા મનુષ્યમાં? કયાં કસ્તુરી થાય ? તશીલ–ભાવના અર્થમાં પ્રત્યયય કયા સ્કાય ? કહે પંખીડાં કયાં વસે ? કયાં જળ છે દુર્લભ ? સ્ત્રીને કેવા નર વિષે રમે સદા નિજ અપ ? આ સમસ્યા સ્ત્રીઓએ બહુ બહુ વિચારી જે પરતુ એમનાથી સમજાઈ નહિ. એટલે એ બલી-અહો ! આર્યપુત્રે અમારી દુર્લક્ષ્ય એવી પણ સમસ્યા ક્ષણમાત્રમાં પૂરી; પરતુ અમે સર્વે એકત્ર મળીને પણ આપની સમસ્યા સમજી શકતી નથી. અથવા તે પુષ્કળ નદીઓ એકઠી મળવાથી કંઈ સાગર બનતો નથી; ઘણું દીવી હોય તે પણ તે સૂર્યના પ્રકાશની બરાબર થતી નથી. આમ બેલતી બોલતી એઓએ કુમારને કહ્યુંઆર્યપુત્ર, હવે આપના પ્રશ્નનો ઉત્તર આપ જ આપ. કુમારે મંદહાસ્ય કરીને ઉત્તર આપે : કામેગુરૂતમચારિ. [ 1 ] કારિ.” કારૂ એ સંસ્કૃત શબ્દનો અર્થ શિલ્પશાસ્ત્ર થાય છે. કારે એટલે એવા શિલ્પ-હુન્નર કળાને વિષે જ ચતુરાઈ છે. [2] મેર=મેરૂ પર્વત ઉપર-ભગવાનને જન્મોત્સવ થાય છે. [3] અતિપ્રજ્ઞા ગુણ એટલે ગુરૂને વિષે હેય છે. [4] કસ્તુરી ફિરે એટલે રૂરૂ-મૃગને વિષે–મૃગની નાભિમાં થાય છે. [5] સંસ્કૃત વ્યાકરણમાં 22 પ્રત્યયે તાશીલ્ય અર્થમાં વપરાય છે. [6] પક્ષીઓ “તરા - એટલે તરૂ પર-વૃક્ષ પર રહે છે. [7] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust