________________ સુજ્યેષ્ઠાની તીવ્ર અભિલાષા. સૂર્ય—ચંદ્ર-નક્ષત્ર–ગ્રહ અને તારાઓ સર્વ સાથે આકાશને વિષે વાસ કરી રહ્યા છે તેમ, આ બધું જોઈ તથા સાંભળીને દાસીઓએ સુભેચ્છા પાસે જઈને કહ્યું–હે સ્વામિની, એક વણિશ્રેણીની પાસે અમે એક પટમાં આળેખેલું પુરૂષનું રૂપ જોયું તેવું રૂપ ભૂતકાળને વિષે નહેતું-ભવિષ્યને વિષે પણ થવાનું નથી. તે સાંભળીને ચેટકરાજપુત્રીને તે રૂપ જવાની તીવ્ર અભિલાષા થઈ; કારણકે એવી વયે એવી અપૂર્વદષ્ટ વસ્તુ જેવાને કેનું મન ઉત્સુક ન થાય ? એટલે તેણે પિતાની સખી સમાન એવી એક મુખ્ય દાસીને તે. લઈ આવવાનું કહ્યું; કારણકે ગુરૂવાત જેની તેની પાસે કહેવાય નહીં. તે દાસી પણ રાજપુત્ર પાસે જઈને ચિત્રપટની યાચના કરવા લાગી–મારી બાઈને એ જોવાની બહુ ઈચ્છા થઈ છે; કારણ કે જોવા લાયક વસ્તુને જેવી એજ નેત્રો પામ્યાનું ફળ છે, પણ મગધ રાજપુત્રે કહ્યું –ભ, હું તે આપી શકતો નથી; કારણકે તમે સર્વ એકઠી થઈને એની અવજ્ઞા કરે; અને વળી મારૂં સર્વસ્વ એજ છે. દાસીએ કહ્યું-તમારી બહેન હેય ત્યાં કદિપણ એવું થાય ? હું જાતિએ દાસી છું, પણ કમે દાસી નથી; માટે ભાઈ, કૃપા કરીને એ મને ઝટ આપ. હે દાક્ષિણ્યના સમુદ્ર, ક્વચિત કેઈ સ્થળે તમે મને આટલી બધી વાચાળ થઈને બેલતાં જોઈ છે? માટે હું મારી બાઈની પાસે ખરી ઠરૂં એમ કરે. અભયે પણ વળી એને કહ્યું-જે એમજ હોય તે તું આ ભલે લઈ જા; હું એ અન્ય કેઈને નથી આપતા; પણ તારા જેવા ગ્ય જનને આપવામાં મને કંઈ અડચણ નથી. દાસી પણ એ લઈ હર્ષ પામતી પિતાની બાઈ પાસે ગઈ અને તેને એ ચિત્રપટ આપ્યું. તે જોઈ અન્વેષ્ટા પોતે તેની સાથે સ્પર્ધા કરતી હાયની તેમ, આળેખાઈ ગઈ. નિશ્ચયે, દૃષ્ટિએ કેઈ ઉત્તમ ગુરૂની પાસે શ્રદ્ધાપૂર્વક કામણને અભ્યાસ કર્યો છે; નહિં તો બીજી ઇઢિયરૂપી પત્નીઓને મૂકીને ચિત્તરૂપી પતિ એને વિષે ( એ દષ્ટિને વિષે) કેમ લીન થાય? પછી એ ગુમરીતે દાસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust