SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ • ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારતંત્ર્ય • ખટકતું નથી. લેવાથી બંધાવાનું છે જ્યારે આપવાથી છૂટકારો છે. • પ્રભાવથી અંજાઈ જઈશું, સ્વભાવ ભૂલી જઈશું તો ભૂલા પડી જઈશું. • જે કાયમ ટકે એ સ્વરૂપ અને જે બદલાય તે સંયોગ. • પર્યાયમાંથી દષ્ટિનું ઉત્થાપન કરી દ્રવ્યમાં સ્થાપન કરવાનું છે. • પરમ પારિણામિકભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જેટલું વિશેષ સમજાય તેટલો ક્ષયોપશમભાવ તૈયાર થાય. • ખોજ નિત્યની હોય ઉત્પત્તિ નશ્વરની હોય. • દેહમાં હુંપણું એજ મોટો સ્વચ્છંદ છે. પ્રકૃતિમાં બધું થયાં કરે જ્યારે પુરુષ (આત્મા) જ્ઞાતાદષ્ટા ભાવમાં બધું જોયા કરે ! સાધનાનો ગર્વ કરીએ છીએ અને સાધનાથી વિખૂટા પડીએ છીએ ! નિજાનંદનો નિષ્કર્ષ ૯૨
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy