SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ . છે • જે દ્વારા પુરુષ (આત્મા)નું પ્રયોજન સિદ્ધ થાય તે પુરુષાર્થ ! • માન્યતાની ગુલામી તે જ દૃષ્ટિરાગ. જે આપણું નથી તેને છોડતાં શીખવું પડશે. અ) બહાર જતો ઉપયોગ બહિર્વાપી-વિસ્તરીત થઈ બીનઅસરકારક બને છે. એ BROADCAST છે. બ) અંદર જતો ઉપયોગ ઘનીભૂત બની આત્મકેન્દ્રિત થઈ આનંદઘનરૂપે પરિણમે છે. એ DEEPCAST છે. • ભાવપ્રાણથી જીવે તે આત્મા જ્યારે દ્રવ્યપ્રાણથી જીવે તે જીવ. • બરૂના સાંઠા જેવો સંસાર, શેરડીના સાંઠા જેવો લાગી ગયો છે, તે જ ભૂલ છે. ઉપયોગની કેળવણીથી ઉપયોગનું કૈવલ્ય પરિણમન છે. • જે દાનાંતરાય તોડવા પ્રયત્નશીલ થતાં નથી તે લાભાંતરાયનો બંધ કરે છે. • વિવેક અને ઔચિત્ય ધર્મના પાયા છે. ૮૭ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy