SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ . . માનતો નથી. કદાચ આદરતો દેખાતો હોય તો તે ગતાનુગતિક હોય છે. પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણાનંદ ઝરે છે. જ્યારે અપૂર્ણજ્ઞાનમાંથી સુખ-દુઃખ વહે છે. શુદ્ધ ઉપયોગમાં વાસના, વૃત્તિ, વિચાર નથી. યોગ વિનાનો ઉપયોગ હોઈ શકે છે પણ ઉપયોગ વિનાનો યોગ હોઈ શકે નહિ. • પરમાત્મા દીપક છે પણ કારક નથી. જાણનાર છે પણ કરનાર નથી. . અ) બુદ્ધિમાં ઉતરી બુદ્ધિગમ્ય બને તે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. બ) હૃદય સોંસરવું ઉતરી જઇ હૃદયંગમ બને તે મોહનીયનો ક્ષયોપશમ છે. • જ્ઞાનક્રિયા એટલે સ્વરૂપક્રિયા અર્થાત્ ઉપયોગક્રિયા, જે અત્યંતર છે. • સ્વની ઓળખાણ એ (આત્મ) જ્ઞાન અને સ્વથી સંધાણ તે (આત્મ) ધ્યાન. • જ્ઞાનીએ શું નથી મેળવ્યું ! અજ્ઞાનીએ શું નથી ખોયું! ૩૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy