SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ . • આંખમાં અવિકારીતા, વચનમાં સ્યાદ્વાદતા, વર્તનમાં નિર્લેપતા અને ભાવમાં સમતા એ આત્મજ્ઞાનીના લક્ષણ છે; જે મુમુક્ષુ સહેજે ઓળખી લે છે. • ક્રિયા એ વાહન છે અને જ્ઞાન-સમજણ એ દિશા છે. આપણે જે જાણીએ છીએ તે કશું જ નથી, આપણે જે જાણતા નથી તે અસીમ છે. શરીર આવ્યું ય નથી અને જવાનું ય નથી. આવ્યો છે, આત્મા અને જવાનું છે આત્માએ.. رس નિજાનંદનો નિષ્કર્ષ ૩૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy