SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ • આત્મા સ્વ-પર પ્રકાશક છે. સ્વ જણાઈ જતાં પર જણાઈ જાય છે. નિશ્ચય થતાં વ્યવહાર થઈ જાય છે. • સ્વીકારની ભૂમિકા ઉપર નિર્વિકલ્પતા છે. સહન કરવાની ભૂમિકા ઉપર વિકલ્પ છે. છ અપુનબંધકાવસ્થાથી ધર્મની શરૂઆત છે. એ અંતર્મુખતાનું બીજ છે. સાનુબંધ શુદ્ધિથી ગુણસ્થાનકનું પ્રાગટ્ય છે. • ૧) નિરાસંશભાવે કરાતા ધર્મથી ૨) તત્ત્વરુચિ- ગુણરુચિથી કરાતા ધર્મથી ૩) અને આત્મા જેવો છે તેવો ઓળખીને કરાતા ધર્મથી આગળ વધાય છે અને પરમાત્મસ્વરૂપને પમાય છે. • સભ્યશ્રદ્ધા યુક્ત બોધ તે શ્રદ્ધા. શ્રદ્ધાનુસારી પરિણમન તે મોક્ષમાર્ગ. બાકી કષાયાનુસારી પરિણમન તે સંસાર માર્ગ. સંસાર એટલે પુણ્યના ચમકારા. પાપપ્રકૃતિના ઉદયમાં જીવને પુણ્યક્રિયા શક્ય ન હોય ત્યારે પણ તે ભાવપુણ્ય કરી શકે છે કારણકે ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે. ૧૨૫ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy