SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ • પુણ્ય અને પાપ ઉભય હેય લાગશે ત્યારે આત્મા જ એકમાત્ર ઉપાદેય લાગશે. શુદ્ધિની વૃદ્ધિ તે જ નિર્જરા. • 1 અનિચ્છામિòવા ઈચ્છા જ ન રહે એવી અનિચ્છાની જ એક ઇચ્છા રાખવા જેવી છે. • જીવ સંસારમાં ક્રિયાથી નથી રખડતો. પરંતુ ક્રિયા ઉપરના કર્તાભાવ અને આગ્રહથી રખડે છે. • યોગ સંબંધી ભૂલોનું પ્રાયશ્ચિત રોજિંદા પ્રતિક્રમણ છે જ્યારે ઉપયોગ સંબંધી ભૂલોનું પ્રાયશ્ચિત-પ્રતિક્રમણ, ધ્યાન છે. વિકલ્પ, વાસના, વૃત્તિ અને વિચારથી ચેતનાને ઉપર ઉઠાવવાની છે. જેટલી ઉપયોગની શુદ્ધિ તેટલો નિશ્ચય અન તે શુદ્ધિ કાળમાં યોગનું પ્રવર્તન તે ધર્મકાર્ય. • વસ્તુની ગુણાત્મકતા-ઉપયોગીતા એ વસ્તુની VALUE- વેલ્યુ છે. જ્યારે વસ્તુનો બજારમાં ક્રયવિક્રયનો ભાવ એ PRICE-દર છે. જેનું જે જાતનું બીજ હોય, તે પ્રકારે તે પરિણમે. • કષાય અને ભ્રાંતિ થવામાં ઘાતી કર્મનું નિમિત્ત છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy