SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ • ક્યાંય કશે કોઈને અડીએ નહિ તો નડિયે નહિ અને દંડાઈએ નહિ. • જેનાથી અહંકાર અને મમતા જાય તે સાચું સાધન . જે ચારે બાજુએ પૈસા વેરી જાણે છે, તેને લોભ સતાવતો નથી. કહેવત છે; જેનો હાથ પોલો તેનો જગ ગોલો (દાસ) • માન મૂકે તે મહાન, મોહ હણે તે મોહન. • સ્વભાવથી પોતે પોતાને જોવાનો છે અને નિમિત્તને જાણવાનું છે. . પરિણામની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે. • વિદશપર્યાયધારામાંથી ઉપયોગને સદશપર્યાયધારામાં લઈ જવાનો છે. • જેને અધ્રુવમાંથી હું પણું નીકળી જાય, તે જ ધ્રુવમાં હું પણું કરી શકે અને ધ્રુવથી અભેદ થઈ શકે. આત્માએ આત્મામાંથી આત્મા વડે આત્મધર્મને પામવાનો છે. • અ) આત્માએ પોતે, પોતાના વડે, પોતામાં પરિણમન કરવાનું છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy