SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ . • આત્માની કલ્પશક્તિ વિકલ્પરૂપે પરિણમે છે. નિર્વિકલ્પ પરિણમન એ મોક્ષમાર્ગ છે. • જ્યાં ક્ષયોપશમભાવ છે, ત્યાં પુરુષાર્થ છે. અઘાતિકર્મ વિષે માત્ર ઔયિક ભાવ હોવાથી પુરુષાર્થ નથી. સંસાર રાગ-ભોગ-ગ્રહણ સ્વરૂપ છે. ધર્મ વિરાગ- ત્યાગ-સહિષ્ણુતા સ્વરૂપ છે. • સ્વભાવનો પ્રભાવ જ પ્રકૃષ્ટ હોય છે અને એવો પ્રભાવ જ સ્વભાવમાં લઈ જાય છે. • વિનય એટલે કૃતજ્ઞતા, અહમ્ મુક્તિ અને અર્પણતા. • અંતરમાં ચૈતન્યની સ્વસત્તાનું જેટલું અવલંબન તેટલો સાધકભાવ. • પરવશતાથી અતિક્રમણ છે. સ્વવશતાથી પ્રતિક્રમણ છે. • પ્રકૃતિને વશ થવાથી અભિપ્રાય બંધાય છે. પ્રજ્ઞાશક્તિથી અભિપ્રાય છૂટે છે. એકાગ્રતા એ સામાયિક નથી પરંતુ સમતા એ સામાયિક છે. • જે અસત્નો દૃષ્ટા બને તે જ સત્નો ભોક્તા બને. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy