SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ર • સ્વદ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ પરિણમન એ જ મોક્ષ. • ભૂખ તૃષાદિ એ શરીરની ધાતુની વિષમતા છે. જ્ઞાયકની સાથે ક્રિયા તો હોઈ શકે છે પણ કર્તાભાવ નથી રહી શકતો. • સ્વાર્થ ગર્ભિત પ્રવૃત્તિ જ્યાં નથી ત્યાં સાત્વિકતા છે. • અન્યના હિતાહિત લાભાલાભની વિચારણા એ જ સાત્વિકતા છે. • વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલીનીકરણ થાય છે. • જોડાઈ ન જા ! જુદો રહે અને જોનારાને જો ! જાણનારાને જાણ ! • દોષથી સંસાર છે, ગુણથી મોક્ષમાર્ગ છે પણ સ્વરૂપલીનતા એ મોક્ષ છે. વ્યક્તિ વ્યક્તિત્વથી મહાન બને તો મોક્ષે જાય. વ્યક્તિ વ્યક્તિથી મહાન બનવા જાય તો સંસારમાં ભટકે. આત્માએ પોતે પોતાને સ્વરૂપાનુશાસન આપી પોતામાં ઠરવાનું છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy