________________
ક્લેશ, સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદ, વિતંડા, તર્ક, યુક્તિ એ બધાં બુદ્ધિના ચાળા છે.
• જ્ઞાનીની વાતો સાંભળીએ છીએ ખરા, પણ સાંભળીને સમજમાં લાવી સ્વીકારતા નથી.
•
.
•
પુણ્યયોગ છે પણ આત્મયોગ નથી.
તત્ત્વમાર્ગને આત્મસાક્ષીપણા અને પ્રામાણિકતા સાથે ગાઢો સંબંધ છે.
જૈનદર્શનનો પાયો તત્ત્વનિર્ણયપૂર્વકની સાધના છે.
ભવે મોક્ષે સમો મુનિની સ્થિતિ આવે પછી જ ક્ષપકશ્રેણિના મંડાણ થાય છે.
પરમાર્થ સાધે તે સાધુ.
• સુકૃત અનુમોદનાની પૂર્વમાં દુષ્કૃતગર્હાની અત્યંત આવશ્યકતા છે.
છ
ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે.
• સ્વ હોય તેની સાથે જ અભેદ પરિણમન શક્ય છે.
• પર પદાર્થ સાથે અભિન્ન પરિણમન એ જ સંસાર.
૧૦૯ સાધના