SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ • સંસાર ત્યાગ એટલે પરભાવમાંથી વિરમવું અને સ્વભાવમાં રમવું. છ • ઉપયોગ શુભરૂપે પરિણમે તો અશુભ અટકે. • આધ્યાત્મિકતાનો માર્ગ જાગૃતિનો છે તેમ અત્યંત પ્રામાણિકતાનો પણ છે. • જેની વચ્ચે રહ્યાં છીએ તેને ઉચિત ન્યાય આપીને જ મોક્ષે જવાશે. • સંયોગવશાત્ વ્યક્તિને છોડી શકાય પણ તરછોડી શકાતી નથી. સંયોગોના દૃષ્ટા બનવાથી સંયોગોને પ્રેમથી વિદાય આપી કહેવાય. • સંયોગો એ પરસત્તા છે અને દૃષ્ટિ એ સ્વસત્તા છે. • મોક્ષે જવું હોય તો સંસારમાં લઘુત્તમ ભાવે જીવતાં શીખવું જોઈએ. • બહુ ઘૂંટાયેલું હોય તે અવ્યક્તપણે કાર્યશીલ રહે છે. • દુઃખ ભોગવવાથી મુક્તિ નહિ થાય પણ સાચી સમજથી મુક્તિ થાય. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૮
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy