SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ . . • અ) ‘ભાવિ ભૂલાવે’ એ ઉક્તિ જ ભવિતવ્યતા સૂચક છે. બ) ભુલાવે છે તે જ ભવિતવ્યતા છે ! • ગુણપક્ષ સાચો ત્યારે કે જ્યારે એનો પ્રતિપક્ષ દોષ આત્મામાં ન રહે ! • સ્વીકારની ભૂમિકા ઉપર મોક્ષ છે. કર્તુત્વની ભૂમિકા ઉપર મોક્ષ નથી. ઉપાદાનમાં નહિ રહેતાં નિમિત્તમાં જ રહેવું એ વિનાશીમાં રહેવાપણું છે. • શુભ કામમાં જેઓ આગળ વધે છે તેને વધાવવા કુદરત પણ આગળ વધે છે. • પરમાત્માનું વિસ્મરણ એ ત્રિકાળી ધ્રુવ તત્ત્વની ઘોર આશાતના છે. પુદ્ગલનું આકર્ષણ એ પરમાત્માનું વિસ્મરણ છે - આ ભયંકર આશાતના છે. બૌદ્ધિકતાથી ઉપર ઉઠીને હાર્દિક સ્તર ઉપર આત્મા અનુભવાવો જોઈએ. • દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ – એ ત્રણેનો છેદ કરવો જોઈએ. નિજાનંદનો નિષ્કર્ષ ૯૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy