________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃત અધ્યયન-૨ થી 10 સૂત્ર-૩૮ | હે જંબૂ ! તે કાળે, તે સમયે ઋષભપુર નગર, ખૂભ કરંડક ઉદ્યાન, ધન્ય યક્ષ, ધનાવહ રાજા, સરસ્વતી રાણી, સ્વપ્નદર્શન, રાજાને કથન, પુત્રજન્મ, બાલ્યત્વ, કલાગ્રહણ, યૌવન, પાણીગ્રહણ, દાન, પ્રાસાદ, સુબાહુકુમારની જેમ ભોગ વર્ણન. વિશેષ એ કે - ભદ્રનંદિ કુમાર નામ રાખ્યું, શ્રીદેવી આદિ 500 સાથે લગ્ન. સ્વામી પધાર્યા, શ્રાવકધર્મ સ્વીકાર. પૂર્વભવ પૃચ્છા. મહાવિદેહમાં પુંડરીકિણી નગરી, વિજય કુમાર, યુગબાહુ તીર્થંકરને પ્રતિલાભવા. મનુષ્યાયુ બાંધવું. અહીં ઉત્પન્ન થવું. બાકી સુબાહુ મુજબ યાવત્ મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે. સૂત્ર-૩૯ વીરપુર નગર, મનોરમ ઉદ્યાન, વીરકૃષ્ણમિત્ર રાજા, શ્રીદેવી, સુજાતકુમાર, બલશ્રી આદિ 500 કન્યા, સ્વામી પધાર્યા, પૂર્વભવ પૃચ્છા, ઇષકાર નગર, ઋષભદેવ ગાથાપતિ, પુષ્પદત્ત અણગારને પ્રતિલાલ્યા. મનુષ્યાય બાંધ્યું. અહીં ઉત્પન્ન થયો યાવત્ મહાવિદેહે મોક્ષે જશે. સૂત્ર-૪૦. વિજયપુર નગર, નંદનવન, મનોરમ ઉદ્યાન, અશોકયક્ષ, વાસવદત્ત રાજા, કૃષ્ણા રાણી, સુવાસવકુમાર, ભદ્રા આદિ 500 કન્યા યાવત્ પૂર્વભવે કૌશાંબી નગરી, ધનપાલ રાજા, વૈશ્રમણ ભદ્ર અણગારને પ્રતિલાલ્યા યાવત્ મહાવિદેહે સિદ્ધ, બુદ્ધ થઇ મોક્ષે જશે. સૂત્ર-૧ - સૌગંધિકા નગરી, નીલાશોક ઉદ્યાન, સુકાલ યક્ષ, અપ્રતિહત રાજા, સુકન્યા રાણી, મહાચંદ્રકુમાર, અર્વત્તાપત્ની, જિનદાસ પુત્ર, તીર્થંકર આગમન, જિનદાસનો પૂર્વભવ, મધ્યમિકા નગરી, મેઘરથ રાજા, સુધર્મ અણગારને પ્રતિલાવ્યા યાવત્ સિદ્ધ થશે. સૂત્ર-૪૨ કનકપુર નગર, શ્વેતાશોક ઉદ્યાન, વીરભદ્ર યક્ષ, પ્રિયચંદ્ર રાજા, સુભદ્રા રાણી, વૈશ્રમણકુમાર યુવરાજ, શ્રીદેવી આદિ 500 કન્યા સાથે પાણીગ્રહણ. તીર્થંકરનું આગમન, ધનપતિ નામે યુવરાજ પુત્ર યાવત્ પૂર્વભવ, મણિવયાનગરી, મિત્ર રાજા, સંભૂતિ વિજય અણગારને પડિલાવ્યા યાવત્ સિદ્ધ થશે. સૂત્ર-૪૩ મહાપુર નગર, રક્તાશોક ઉદ્યાન, રક્તપાદ યક્ષ, બલ રાજા, સુભદ્રા રાણી, મહાબલકુમાર, રક્તવતિ આદિ 500 કન્યા સાથે પાણીગ્રહણ, તીર્થંકર આગમન યાવત્ પૂર્વભવ-મણિપુર નગર, નાગદત્ત ગાથાપતિ, ઇન્દ્રપુર અણગારને દાન યાવત્ સિદ્ધ. સૂત્ર-૪ સુઘોષનગર, દેવરમણ ઉદ્યાન, વીરસેન યક્ષ, અર્જુન રાજા, તHવતી રાણી, ભદ્રનંદી કુમાર, શ્રીદેવી આદિ 500 કન્યા યાવત્ પૂર્વભવ - મહાઘોષ નગર, ધર્મઘોષ ગાથાપતિ, ધર્મસિંહ અણગારને પ્રતિલાવ્યા યાવત્ સિદ્ધ થશે. સૂત્ર-૪૫ ચંપાનગરી, પૂર્ણભદ્ર ઉદ્યાન, પૂર્ણભદ્ર યક્ષ, દત્તરાજા, રક્તવતી રાણી, મહાચંદ્ર કુમાર યુવરાજ, શ્રીકાંતા આદિ 500 કન્યા, યાવત્ પૂર્વભવ - તિર્ગિકી નગરી, જિતશત્રુ રાજા, ધર્મવીર્ય અણગારને પ્રતિલાલ્યા યાવત્ સિદ્ધ, બુદ્ધ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 42