________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 039 છાયા :- દિનન-મૃ-કૃlifથપપ્રમુઠ્ઠાણાં તથા ચ તિર્થસન્ધાનામ્ | द्वितीयान्तरे एषा तृतीये पुनः देवयानानाम् // 22 // ગાથાર્થ :- સમવસરણના બીજા ગઢમાં સર્પ-નોળિયો, હરણ-સિંહ વગેરે તિર્યંચ પ્રાણીઓની તેવા પ્રકારે સ્થાપના કરવી. ત્રીજા ગઢની અંદર દેવોના વાહનોની સ્થાપના કરવી. ટીકાર્થ :- “નિમયમવહિવપમુદાન'= સર્પ-નોળિયો, હરણ-સિંહ આદિ શબ્દથી ઘોડો-પાડો વગેરે ‘તદ '= તેવા પ્રકારે અર્થાત્ પરસ્પર વિરોધ પ્રમાણે અથવા દેવોની જેમ પોતપોતાના વર્ણ પ્રમાણે “સિરિયસત્તા'= તિર્યંચ પ્રાણીઓની ‘વિતિયંતરમિ'= બીજા ગઢની અંદર ‘ત, પુ'= ત્રીજા ગઢની અંદર “રેવનાTIT'= હંસ, મોર આદિ અનેક આકારવાળા દેવવિમાનોની ‘ઇસ'= સ્થાપના કરવી. 72 / 2/22 रइयम्मि समोसरणे, एवं भत्तिविहवाणुसारेणं। सूइभूओ उपदोसे, अहिगयजीवो इह एइ // 73 // 2/23 છાયા :- તે સમોવર પર્વ મજીવિમવાનુસારેT | મૂતતુ પ્રકોપે ધમતિની રૂદ તિ | 23 છે. ગાથાર્થ :- આ પ્રમાણે ભક્તિ અને વૈભવના અનુસાર સમવસરણની રચના કર્યા બાદ પવિત્ર થયેલો દીક્ષાને યોગ્ય જીવ દિવસના અંતે - રાત્રિના પ્રથમ પ્રહરમાં સમવસરણની પાસે આવે છે. ટીકાર્થ :- "'= આ પ્રમાણે “સમોસર '= સમવસરણ “રશ્મિ '= રચ્યા બાદ શ્વેત વસ્ત્રનું પરિધાન આદિ વડે પવિત્ર થયેલો અને ભાવથી શુભ અધ્યવસાયથી પવિત્ર થયેલો ‘રોસે'= રાત્રિના પ્રથમ પ્રહરે-દિવસના અંતે ‘દિલાયનીવો'= દીક્ષાને યોગ્ય જીવ “રૂ = સમવસરણના સ્થાને 'aa'= પ્રવેશે છે. એ ૭રૂ 2/23 સમવસરણના સ્થાને પ્રવેશેલા જીવને શેનું કથન કરવું? તે જણાવે છે : भुवणगुरुगुणक्खाणा, तम्मी संजायतिव्वसद्धस्स। विहिसाहणमोहेणं, तओ पवेसो तहिं एवं // 74 // 2/24 છાયા :- મુવન'TTધ્યાનાર્ તમિન્ સક્ષાતતીવ્રશ્રદ્ધી ! विधिसाधनमोघेन ततः प्रवेशः तस्मिन्नेवम् // 24 // ગાથાર્થ :- પછી જિનેશ્વરદેવના ગુણોને કહેવાથી જિનેશ્વરદેવ પ્રત્યે તીવ્ર શ્રદ્ધાળુ બનેલા તેને સામાન્યથી વિધિ કહેવી. પછી તેને સમવસરણમાં પ્રવેશ કરાવવો. ટીકાર્થ :- “મુવમુરુગુ'= જિનેશ્વરદેવના આત્મસ્વરૂપની સાથે સંબંધ ધરાવતા એવા ક્ષાયિકસમ્યક્તકેવલજ્ઞાન કેવલદર્શન આદિ ગુણો તેમજ સર્વજીવો કરતાં અતિશયિત એવા ચોત્રીસ અતિશયમાંના દેહની સુગંધિતા વગેરે ગુણોનું ‘વવા'= તેની સમક્ષ કથન કરવાથી તમ્મી'= તે ભુવનગુરુ ભગવંતને ‘વિદિસUિ'= વિશે ‘સંજ્ઞાતિબંસદ્ધિ'=પ્રગટ થયેલી તીવ્ર શ્રદ્ધાવાળા તેને ‘મોયે '= સામાન્યથી વિધિનું કથન “તો'= ત્યારપછી ‘પર્વ'= હવે પછી કહેવામાં આવનારી વિધિ વડે ‘તદિ'= સમવસરણમાં ‘પસો'= પ્રવેશ કરાવવો. 74 / 2/4