SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 040 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद સમવસરણમાં પ્રવેશ કરવાની વિધિનું કથન वरगंधपुण्फदाणं, सियवत्थेणं तहच्छिठवणं च / आगइगइविण्णाणं, इमस्स तह पुप्फपाएण // 75 // 2/25 છાયા :- વરાભ્યપુષ્પા સિતવસ્સેન તથાક્ષસ્થાનશ્ચ | आगति-गति-विज्ञानम् अस्य तथा पुष्पपातेन // 25 // ગાથાર્થ :- તેના હાથમાં સુગંધી પુષ્પો આપવા, શ્વેત વસ્ત્ર વડે તેની આંખોને ઢાંકી દેવી. (આંખે પાટો બાંધવો.) પછી તેની ગમન-આગમન ચેષ્ટાનું જ્ઞાન કરવું, તેમજ પુષ્યના પતન વડે તેની ગતિ આગતિનું જ્ઞાન કરવું. ટીકાર્થ :- “વરપુષ્કા'= તેના હાથમાં સુગંધી પુષ્પો આપવા. ‘સિવિલ્થ '= મંત્રથી સંસ્કારેલા મંગલકારી શ્વેત વસ્ત્ર વડે ‘ત૭0વU '= તે પ્રકારે (તેને પીડા ન થાય તે રીતે) બે આંખોને ઢાંકી દેવી. પછી અમુક કાળ સુધી તેની ‘મારૂ'= ગમન-આગમનરૂપ વિશિષ્ટ ચેષ્ટાનું અર્થાત્ પૂર્વે જે પગલા વડે ગયો એ જ પગલા વડે તે પાછો ફરે છે? કે બીજા પગલા વડે પાછો ફરે છે ? તે સંબંધી ‘વિUUU'= તે પાટો બાંધેલા પુરુષવિષયક નિમિત્તજ્ઞાન જાણવું; ‘તદ'= તથા ‘પુuપાઈ '= તેના હાથમાં રહેલા પુષ્પોના પતન દ્વારા અથવા ‘પુય' એટલે શરીર તેનું ‘પાતિ'= રક્ષણ કરે છે. આ વ્યુત્પત્તિથી પુષ્પનો અર્થ ઉર્ધ્વગામી જીવ એવો થાય છે. પ્રાકૃતમાં દીર્ઘ એવા “પા”નો હ્રસ્વ ‘પ' બન્યો છે. તે જીવનો પૃથ્વી ઉપર શયન આદિ વિશિષ્ટ ચેષ્ટા વડે જ્ઞાન કરવું કે તે દેવ આદિ ગતિમાંથી આવ્યો છે અને વિશિષ્ટ દેવલોકમાં ઉત્પન્ન થવાનો છે એમ તે કઈ ગતિમાંથી આવ્યો છે ? અને કઈ ગતિમાં જવાનો છે ? તેનું જ્ઞાન કરવું અથવા “પુષ્ય વિસ' [પા. ધા. 2222] એ ધાતુથી પુષ્પતિ = વિશ્વસતિ પુષ્પમ્ | અર્થાતુ સંકોચવિકાસથી યુક્ત શરીર. તે શરીરની ક્રિયાવિશેષ વડે તે જીવની ગતિ આગતિનું જ્ઞાન કરવું. આ ગતિઆગતિનું જ્ઞાન સાંપ્રદાયિક સ્વ-પર શાસ્ત્રોમાંથી જાણવું અને પરમસૂક્ષ્મદષ્ટિવાદના સંદર્ભથી યુક્ત “અંગવિદ્યા” આદિ ગ્રંથોમાં તે પ્રસિદ્ધ છે. 7, 2/ अभिवाहरणा अण्णे, नियजोगपवित्तिओ य केइ त्ति / दीवादिजलणभेया, तहत्तरसुजोगओ चेव // 76 // 2/26 છાયા :- અભિવ્યદિરચે નિની પ્રવૃત્તિતૐ વતિ | दीपादिज्वलनभेदात् तथोत्तरसुयोगतश्चैव // 26 // ગાથાર્થ :- અન્ય આચાર્યો- શાસ્ત્રના ઉદેશાદિના ઉચ્ચાર ઉપરથી, કેટલાક આચાર્યો - પોતાના મનવચન અને કાયાની પ્રવૃત્તિ ઉપરથી, દીપક આદિના પ્રકાશ ઉપરથી તેમજ દીક્ષા પછીના શુભ યોગ ઊપરથી દીક્ષાર્થીની શુભાશુભ ગતિનું જ્ઞાન થાય છે એમ કહે છે. ટીકાર્થ :- ‘મfમવદર'= શાસ્ત્રના ઉદ્દેશાદિના અસ્મલિત કે અલિત ઉચ્ચાર ઉપરથી દીક્ષાર્થીની શુભાશુભ ગતિનું જ્ઞાન થાય છે એમ કહે છે. ‘મા'= બીજા આચાર્યો માને છે કે પૂર્વે કહેલી ‘નિયનો પવિત્ત'= પોતાના અથવા ગુરુ ભગવંતના (દીક્ષા આપનાર આચાર્ય ભગવંતના તે સમયના) શુભાશુભ મન-વચન કાયાના વ્યાપાર ઉપરથી દીક્ષાર્થીની શુભાશુભગતિનું જ્ઞાન થાય છે. ‘બ્રેરૂ ઉત્ત'=
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy