________________ 325 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद મમત્વ કરવું. (પાંચમા મહાવ્રતના અતિચાર) દિયાદિયમુત્તાવી'= દિવસે વહોરેલું દિવસે વાપરવું વગેરે જે છઠ્ઠા વ્રતના ભાંગા છે તેમાં અતિચાર લગાડવો તે. (છઠ્ઠા વ્રતનો અતિચાર) છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રત સહિત પાંચ મહાવ્રતસ્વરૂપ મૂળગુણોના આ અતિચારો છે. || ૭ર૬ // ૨/રૂર હવે ઉત્તરગુણના અતિચારો કહે છે : भोगो अणेसणीएऽसमियत्तं भावणाणऽभावणया। जहसत्तिं चाकरणं, पडिमाण अभिग्गहाणं च // 727 // 15/33 છાયાઃ- મોજોષી 3 મિતત્વ માવનાનામાવતા | यथाशक्ति चाकरणं प्रतिमानामभिग्रहाणाञ्च // 33 // ગાથાર્થ :- અષણીય અશનાદિનો ઉપભોગ કરવો, સમિતિનું પાલન ન કરવું, ભાવનાઓ ન ભાવવી, યથાશક્તિ પ્રતિમાઓનું અને અભિગ્રહોનું સેવન ન કરવું, એ અનુક્રમે પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, અભિગ્રહ આદિ રૂપ ઉત્તરગુણના અતિચારો છે. ટીકાર્ય :- “મોકો મળેસ'= દોષિત અશનાદિનો ઉપભોગ કરવો, ‘મિય'= સમિતિનું પાલન ન કરવું. ‘માવUTTIT'= અનિત્યત્વ આદિ બાર ભાવનાઓ તથા મહાવ્રતની પચીસ ભાવનાઓને ‘અમાવાય'= ભાવવી નહિ- પ્રાકૃત હોવાથી અહીં ભાવવાચી ‘તા” પ્રત્યય સ્વાર્થમાં લાગ્યો છે. નક્ષત્ત'= શક્તિ અનુરૂપ ‘વરિપ'= સેવન ન કરવું ‘પદમા'= શાસ્ત્રમાં કહેલી “માસિકી' વગેરે સાધુની બાર પ્રતિમાઓનું ‘મહાઇi a'= દાંડો પ્રમાર્જવો વગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષયક અભિગ્રહોને ન કરે. ‘મર' શબ્દનો અહીં પણ સંબંધ જોડવાનો છે. પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોના આ અતિચારો છે. || ૭ર૭ / ૨૬/રૂરૂ. एते इत्थऽइयारा, असद्दहणादी य गरुय भावाणं / आभोगाणाभोगादिसेविया तह य ओहेणं // 728 // 15/34 છાયાઃ- ત્રાતિવારા શ્રદ્યાનાશ ગુરુ માવાનામ્ | आभोगानाभोगादि सेवितास्तथा च ओघेन // 34 // ગાથાર્થ :- આ મૂળગુણ-ઉત્તરગુણ સંબંધી અતિચારો ઉપરાંત જીવાદિ પદાર્થોની અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા વગેરે મોટા અતિચારો છે. આ અતિચારો આભોગથી (જાણી જોઈને), અનાભોગથી(= અજાણતાં) તથા સામાન્યથી લેવાયેલા હોય છે. ટીકાર્થ :- ‘ક્તિ'= આ ‘ફWડયાર '= અહીંયા અતિચારો ‘મસVIી '= અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા આદિ “ય'= મોટા છે. ‘માવા'= જીવાદિ પદાર્થોની ‘મોરી મોરાવિયા'= જાણતાઅજાણતા-પ્રમાદ-રાગાદિથી લેવાયેલા ‘તદ ય મો '= તથા કેટલાક સામાન્યથી સેવાયેલા હોય છે. // 728 / 21/34 ગુરુ ભગવંત શિષ્યોને કેવી રીતે પ્રેરણા કરીને અતિચારની આલોચના કરાવે ? કહે છે : संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तेहिं। सल्लाणुद्धरणविवागदंसगादीहिं आलोए // 729 // 15/35